AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ભારે વરસાદથી ખેડૂતોને નુકસાન, સરકાર ખેડૂતોને કરશે મદદ, નીતિન પટેલની જાહેરાત

ગુજરાતમાં આ વર્ષે ચોમાસામાં વરસેલા સતત ભારે વરસાદને કારણે અનેક જિલ્લામાં ખેતી ક્ષેત્રે નુકસાન થયુ છે. જે જિલ્લામાં ખેતી ક્ષેત્રે નુકસાન થયુ હશે ત્યા સહાય મેળવવા પાત્ર ખેડૂતોને રાજ્ય સરકાર મદદ કરશે તેવી જાહેરાત નાયબ મુખ્યપ્રદાન નીતિન પટેલે કરી છે. વરસાદ વિરામ લે એટલે જિલ્લા કલેકટરો પાસેથી દરખાસ્ત મંગાવી લેવામાં આવશે. કલેકટરની આવેલી દરખાસ્તને ગુજરાતના […]

ભારે વરસાદથી ખેડૂતોને નુકસાન, સરકાર ખેડૂતોને કરશે મદદ, નીતિન પટેલની જાહેરાત
| Updated on: Sep 19, 2020 | 3:23 PM
Share

ગુજરાતમાં આ વર્ષે ચોમાસામાં વરસેલા સતત ભારે વરસાદને કારણે અનેક જિલ્લામાં ખેતી ક્ષેત્રે નુકસાન થયુ છે. જે જિલ્લામાં ખેતી ક્ષેત્રે નુકસાન થયુ હશે ત્યા સહાય મેળવવા પાત્ર ખેડૂતોને રાજ્ય સરકાર મદદ કરશે તેવી જાહેરાત નાયબ મુખ્યપ્રદાન નીતિન પટેલે કરી છે. વરસાદ વિરામ લે એટલે જિલ્લા કલેકટરો પાસેથી દરખાસ્ત મંગાવી લેવામાં આવશે. કલેકટરની આવેલી દરખાસ્તને ગુજરાતના કૃષિ અને મહેસુલ વિભાગની મંજૂરીથી ખેડૂતોને સહાય ચૂકવવામાં આવશે. એસડીઆરએફ યોજના હેઠળ જે કોઈ નુકસાનગ્રસ્ત ખેડૂતોને મળવાપાત્ર સહાય, તમામ કાર્યવાહી સંપન્ન કરીને ત્વરીત ચૂકવવામાં આવે તેવી કાર્યવાહી કરાશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

મોરારીબાપુએ તલગાજરડા થી સાળંગપુરના નવા રૂટની ST બસનો કરાવ્યો પ્રારંભ
મોરારીબાપુએ તલગાજરડા થી સાળંગપુરના નવા રૂટની ST બસનો કરાવ્યો પ્રારંભ
મોદીના ભગીરથ પાટીલ, પાણી, અને પડકારની વાતો જાણો
મોદીના ભગીરથ પાટીલ, પાણી, અને પડકારની વાતો જાણો
આંતરધર્મીય લગ્ન મુદ્દે હોબાળો! યુવતીને વકીલના વેશમાં કોર્ટમાં લવાઈ
આંતરધર્મીય લગ્ન મુદ્દે હોબાળો! યુવતીને વકીલના વેશમાં કોર્ટમાં લવાઈ
થિંક ફેસ્ટ મંચ પર હર્ષ સંઘવીએ લવ જેહાદ અને સોમનાથ પર કરી વાત
થિંક ફેસ્ટ મંચ પર હર્ષ સંઘવીએ લવ જેહાદ અને સોમનાથ પર કરી વાત
ઈરાન-ઈઝરાયલના યુદ્ધમાં દિવના યુવાને જીવ ગુમાવ્યો
ઈરાન-ઈઝરાયલના યુદ્ધમાં દિવના યુવાને જીવ ગુમાવ્યો
અમદાવાદમાંથી રૂ.89 લાખના કિંમતની જૂની ચલણી નોટ ઝડપાઈ
અમદાવાદમાંથી રૂ.89 લાખના કિંમતની જૂની ચલણી નોટ ઝડપાઈ
ઉનાળાની આકરી ગરમી માટે રહેજો તૈયાર, હવામાન વિભાગે કરી આગાહી
ઉનાળાની આકરી ગરમી માટે રહેજો તૈયાર, હવામાન વિભાગે કરી આગાહી
વિવાદમાં ઘેરાયેલી કીર્તિ પટેલનો યુ-ટર્ન? ગુરુની હાજરીમાં લીધો વળાંક
વિવાદમાં ઘેરાયેલી કીર્તિ પટેલનો યુ-ટર્ન? ગુરુની હાજરીમાં લીધો વળાંક
વેપારીઓ માટે આજનો દિવસ સારો છે, તમે કોઈ તીર્થસ્થળની યાત્રા કરશો
વેપારીઓ માટે આજનો દિવસ સારો છે, તમે કોઈ તીર્થસ્થળની યાત્રા કરશો
તેલના ખેલમાં ઈરાનનો 'માસ્ટરસ્ટ્રોક'
તેલના ખેલમાં ઈરાનનો 'માસ્ટરસ્ટ્રોક'
g clip-path="url(#clip0_868_265)">