દુર્ગા ષષ્ઠી પર વડાપ્રધાન મોદીએ બંગાળ ચૂંટણીનું બ્યૂગલ ફુંક્યુ, તહેવારોની શુભકામના પાઠવી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી બંગાળમાં થનારી ષષ્ઠી પૂજા ના અવરસ પર વિડીયો કોન્ફરંસના માધ્યમથી જોડાયા. વડાપ્રધાન મોદીએ બંગાળીમાં ષષ્ઠી પુજાની તેમજ આવનારા તહેવારોની બંગાળીમાં શુભકામના પાઠવી ભાષણની શરુઆત કરી. વડાપ્રધાન મોદીએ ભાષણ દરમિયાન બંગાળના મહાનુભાવોને નમન કર્યા. ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન મોદીએ નારી સશક્તિકરણની વાત કરતા કહ્યું કે નારીમાં તમામ નકારાત્મકતાઓને પરાસ્ત કરવાની શક્તિ છે. આ […]

દુર્ગા ષષ્ઠી પર વડાપ્રધાન મોદીએ બંગાળ ચૂંટણીનું બ્યૂગલ ફુંક્યુ, તહેવારોની શુભકામના પાઠવી
Follow Us:
Niyati Trivedi
| Edited By: | Updated on: Oct 22, 2020 | 2:47 PM

વડાપ્રધાન નરેન્દ્ર મોદી બંગાળમાં થનારી ષષ્ઠી પૂજા ના અવરસ પર વિડીયો કોન્ફરંસના માધ્યમથી જોડાયા. વડાપ્રધાન મોદીએ બંગાળીમાં ષષ્ઠી પુજાની તેમજ આવનારા તહેવારોની બંગાળીમાં શુભકામના પાઠવી ભાષણની શરુઆત કરી. વડાપ્રધાન મોદીએ ભાષણ દરમિયાન બંગાળના મહાનુભાવોને નમન કર્યા. ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન મોદીએ નારી સશક્તિકરણની વાત કરતા કહ્યું કે નારીમાં તમામ નકારાત્મકતાઓને પરાસ્ત કરવાની શક્તિ છે. આ સાથે જ પીએમ મોદીએ બંગાળમાં કેન્દ્રની ભાજપ સરકાર દ્વારા કરવામાં આવેલા કામોની જાણકારી આપીને કોરોના કાળમાં તહેવારો દરમિયાન સોશિયલ ડિસટ્નસનું પાલન કરવા માટે કહ્યું.ઉલ્લેખનીય છે કે આગામી સમયમાં બંગાળ ચૂંટણી આવી રહી છે. ત્યારે આજે વડાપ્રધાન મોદીએ પોતાના ભાષણ ષષ્ઠી પુજાના અવસર બંગાળ ચૂંટણીનું બ્યૂગલ ફુંક્યું.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સંબોધન | LIVE

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સંબોધન | LIVE#tv9gujaratilive #GujaratiNews #tv9gujaratilive

TV9 Gujarati यांनी वर पोस्ट केले बुधवार, २१ ऑक्टोबर, २०२०

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
ભરૂચમાં પોલીસકર્મીએ પોતાના પર ફાયરિંગ કરી આપઘાત કર્યો
ભરૂચમાં પોલીસકર્મીએ પોતાના પર ફાયરિંગ કરી આપઘાત કર્યો
g clip-path="url(#clip0_868_265)">