AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અમદાવાદમાં નવા વાડજમાં નાયબ મુખ્યપ્રધાનના હસ્તે દીનદયાલ ક્લિનીકનું ઉદ્ધાટન કરાયું

અમદાવાદમાં નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલના હસ્તે ઉદ્ધાટન કર્યું. નવા વાડજ AMTS બસ ટર્મિનલ પાસે દીનદયાલ ક્લિનીક શરૂ કરાયું. રામદેવનગર ટેકરાના ગરીબ વિસ્તારમાં આ ક્લિનીક શરૂ કરાયું છે. AMC દ્વારા રાજય સરકારના આરોગ્ય વિભાગના સહયોગથી આરોગ્ય સુવિધા વધારવા આ ક્લિનીક શરૂ કરાઇ છે. આ ઉદ્ઘાટન પ્રસંગે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ પણ જોડાયા હતા.

| Updated on: Dec 20, 2020 | 1:23 PM
Share

અમદાવાદમાં નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલના હસ્તે ઉદ્ધાટન કર્યું. નવા વાડજ AMTS બસ ટર્મિનલ પાસે દીનદયાલ ક્લિનીક શરૂ કરાયું. રામદેવનગર ટેકરાના ગરીબ વિસ્તારમાં આ ક્લિનીક શરૂ કરાયું છે. AMC દ્વારા રાજય સરકારના આરોગ્ય વિભાગના સહયોગથી આરોગ્ય સુવિધા વધારવા આ ક્લિનીક શરૂ કરાઇ છે. આ ઉદ્ઘાટન પ્રસંગે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ પણ જોડાયા હતા.

શિક્ષણના ધામમાં વિદ્યાર્થીઓના હાથમાં પેન છે કે ચપ્પુ?

ભાજપ MLA ફતેહસિંહ ચૌહાણે DJ મામલે વ્યક્ત કર્યો રોષ

હોર્મુઝ સ્ટ્રેટથી મુન્દ્રા પોર્ટ પર LPG ભરેલું ‘શિવાલિક’ જહાજ પહોંચ્યુ

નાના વેપારીઓ મુશ્કેલીમાં, મજબૂરીમાં અપનાવ્યો 'દેશી જુગાડ' - જુઓ Video

રાજ્યના વાતાવરણમાં આવશે પલટો, બે દિવસ જામશે વરસાદી માહોલ

નર્મદા પરિક્રમામાં પરિક્રમાવાસીઓની સલામતીને લઈને તંત્ર સામે ઉઠ્યા સવાલ

બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણી સંદર્ભે હાઇકોર્ટનો ચુકાદો

કિંજલ રબારી પ્રેમ લગ્નને ભૂલી ઘરે પરત ફર્યાનો દાવો કર્યો

રાજ્ય સરકારનો મોટો નિર્ણય,હોટલ-રેસ્ટોરન્ટને તાત્કાલિક મળશે PNG કનેક્શન

ડબલ ગેસ કનેક્શન ધરાવતા સાવધાન! બુધવાર સુધી LPG સરેન્ડર ફરજિયાત

g clip-path="url(#clip0_868_265)">