દિલ્હીમાં CAA વિરોધી અને સમર્થક જૂથ વચ્ચે ભારે હિંસા, 1 હેડ કોન્સ્ટેબલનું મોત

દિલ્હીમાં ફરીથી નાગરિકતા કાયદાને લઈને હિંસા જોવા મળી છે. દિલ્હીના મૌજપુર ખાતે હિંસા થઈ હતી અને ટોળાએ રસ્તાઓ પર ઉતરી આવ્યા હતા. એવી જાણકારી મળી રહી છે કે બે જૂથ વચ્ચે સીએએ કાયદાના સમર્થન અને વિરોધ બાબતે અથડામણ થઈ હતી. બાદમાં અમુક અસામાજિક તત્વોએ તમંચો કાઢીને પોલીસની સામે આઠ વખત ફાયરિંગ પણ કર્યું હતું. મૌજપુરથી […]

દિલ્હીમાં CAA વિરોધી અને સમર્થક જૂથ વચ્ચે ભારે હિંસા, 1 હેડ કોન્સ્ટેબલનું મોત
Follow Us:
| Updated on: Feb 24, 2020 | 12:11 PM

દિલ્હીમાં ફરીથી નાગરિકતા કાયદાને લઈને હિંસા જોવા મળી છે. દિલ્હીના મૌજપુર ખાતે હિંસા થઈ હતી અને ટોળાએ રસ્તાઓ પર ઉતરી આવ્યા હતા. એવી જાણકારી મળી રહી છે કે બે જૂથ વચ્ચે સીએએ કાયદાના સમર્થન અને વિરોધ બાબતે અથડામણ થઈ હતી. બાદમાં અમુક અસામાજિક તત્વોએ તમંચો કાઢીને પોલીસની સામે આઠ વખત ફાયરિંગ પણ કર્યું હતું. મૌજપુરથી જાફરાબાદ જનારા રસ્તા પર આ ઘટના ઘટી હતી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?

આ પણ વાંચો :   ટ્ર્મ્પ તો ભારતીય સિનેમા પર થઈ ગયા ફિદા, આ બે ફિલ્મના નામ સાથે કર્યા ભારોભાર વખાણ

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

એક પોલીસ અધિકારીએ જાણકારી આપી કે દિલ્હીના નોર્થ ઈસ્ટમાં નાગરિકતા કાયદાને લઈને ઝડપ થઈ હતી અને તે દરમિયામન એક હેડ કોન્સ્ટેબલની મોત નીપજ્યું છે. આ ઉપરાંત ટોળાને વિખેરવામાં ઘણાં પોલીસના જવાનો ઘાયલ પણ થયા છે. સોમવારના રોજ દિલ્હીમાં કેટલાંક વાહનો અને દુકાનો અને ઘરમાં પણ આગ લગાડી દેવાઈ હતી.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

હિંસામાં શહાદરા ડીસીપી અમિત શર્મા પણ ઘાયલ થયા છે. તેઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સવારે 11 વાગ્યે આ હિંસાની શરુઆત થઈ હતી અને બપોરના 2 વાગ્યા સુધી ચાલી હતી. તે દરમિયાન બે જૂથને છૂટા પાડવા માટે ગયેલાં પોલીસ અધિકારીઓ પથ્થરમારામાં ઘાયલ થયા જ્યારે એકનું મોત થયું છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">