દિલ્હી વિધાનસભા ચૂંટણી 2020ના મતદાનના આંકડા જાહેર, ચૂંટણી પંચે આપ્યો આ ખુલાસો

દિલ્હી વિધાનસભા ચૂંટણી 2020ના મતદાનના આંકડા જાહેર કરી દીધા છે. ચૂંટણીપંચના હિસાબે દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં 62.59 ટકા મતદાન થયું છે. ચૂંટણીપંચે કહ્યું કે, દિલ્હીમાં મોડી રાત સુધી વોટિંગ શરૂ હતી જેથી રાતભર આંકડા એકઠા કરવાનું કામ ચાલી રહ્યું હતું. #Delhi Election Commission: The voter turnout in Delhi was 62.59%. It is about 2% more than […]

દિલ્હી વિધાનસભા ચૂંટણી 2020ના મતદાનના આંકડા જાહેર, ચૂંટણી પંચે આપ્યો આ ખુલાસો
Follow Us:
| Updated on: Feb 09, 2020 | 3:10 PM

દિલ્હી વિધાનસભા ચૂંટણી 2020ના મતદાનના આંકડા જાહેર કરી દીધા છે. ચૂંટણીપંચના હિસાબે દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં 62.59 ટકા મતદાન થયું છે. ચૂંટણીપંચે કહ્યું કે, દિલ્હીમાં મોડી રાત સુધી વોટિંગ શરૂ હતી જેથી રાતભર આંકડા એકઠા કરવાનું કામ ચાલી રહ્યું હતું.

આ પણ વાંચોઃ દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં મતદાનની ટકાવારીને લઈ વિવાદ, 24 કલાક પછી પણ આંકડા જાહેર નહીં!

બલ્લીમારાન વિધાનસભા ક્ષેત્રમાં સૌથી વધુ મતદાન થયું છે. દિલ્હીના મુખ્ય ચૂંટણી અધિકારી રણબીર સિંહે કહ્યું કે, દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં 62.59 ટકા મતદાન થયું છે. અને આ લોકસભા ચૂંટણીથી 2 ટકા વધારે છે. તો સૌથી ઓછું મતદાન દિલ્હી છાવનીમાં 45.4 ટકા મતદાન નોંધાયું છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી ચાલશે ક્રુઝ
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી ચાલશે ક્રુઝ
લખતર પંથકમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ, સમસ્યાનો ઉકેલ નહીં તો મતદાન નહીં
લખતર પંથકમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ, સમસ્યાનો ઉકેલ નહીં તો મતદાન નહીં
વડગામના ભાજપ કાર્યાલય પર ક્ષત્રિય સમાજનું વિરોધ પ્રદર્શન
વડગામના ભાજપ કાર્યાલય પર ક્ષત્રિય સમાજનું વિરોધ પ્રદર્શન
EVM અને VVPATને લઈને સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો, જુઓ વીડિયો
EVM અને VVPATને લઈને સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો, જુઓ વીડિયો
સુરતમાં ભર ઉનાળે વરસાદ વરસ્યો
સુરતમાં ભર ઉનાળે વરસાદ વરસ્યો
g clip-path="url(#clip0_868_265)">