દિલ્હી વિધાનસભા ચૂંટણીઃ કોંગ્રેસે 54 ઉમેદવારોની યાદી કરી જાહેર, જાણો ગાંધીનગરથી કોને મળી ટિકિટ

દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસ પાર્ટીએ પોતાના 54 ઉમેદવારોની યાદી જાહેર કરી દીધી છે. આમ આદમી પાર્ટી છોડીને કોંગ્રેસમાં આવેલા અલકા લાંબાને ચાંદની ચોકમાંથી ઉમેદવાર જાહેર કર્યા છે. રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો Web Stories View more 1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે આજનું રાશિફળ તારીખ : […]

દિલ્હી વિધાનસભા ચૂંટણીઃ કોંગ્રેસે 54 ઉમેદવારોની યાદી કરી જાહેર, જાણો ગાંધીનગરથી કોને મળી ટિકિટ
Follow Us:
| Updated on: Jan 18, 2020 | 5:16 PM

દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસ પાર્ટીએ પોતાના 54 ઉમેદવારોની યાદી જાહેર કરી દીધી છે. આમ આદમી પાર્ટી છોડીને કોંગ્રેસમાં આવેલા અલકા લાંબાને ચાંદની ચોકમાંથી ઉમેદવાર જાહેર કર્યા છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ

આ પણ વાંચોઃ વિરમગામની હાંસલપુર ચોકડી પાસેથી હાર્દિક પટેલની ધરપકડ, આવતીકાલે કોર્ટમાં કરાશે હાજર

કોંગ્રેસે પોતાના ઉમેદવારોની યાદી સાથે એક સંદેશો પણ જાહેર કર્યો છે. તમામ ઉમેદવારોને શુભકામના પાઠવી છે. સાથે પૂરી મહેનત સાથે દિલ્હીમાં કોંગ્રેસનો પરચમ લહેરાવાની આશા દર્શાવી છે.

કોંગ્રેસની પહેલી યાદીમાં 8 મહિલાઓને ટિકિટ અપાઈ છે. કોંગ્રેસની પહેલી યાદી પ્રમાણે દિલ્હી કોંગ્રેસ અધ્યક્ષ સુભાષ ચોપડાની બેટી શિવાની ચોપડાને કાલકાજીથી ટિકિટ અપાઈ છે. આ સાથે રાજેશ લિલોઠિયાને મંગોલપુરીથી અને લોકસભાની ચૂંટણી લડ્યા હતા. અરવિંદસિંહ લવલીને ગાંધીનગરથી ટિકિટ આપી છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">