AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ભારે વરસાદથી 82.88 લાખ હેકટરમાં ખેતીક્ષેત્રે 25 હજાર કરોડનું નુકસાન, ખેડૂતોને સહાય કરવા વિપક્ષની માંગ

ગુજરાતમાં સતત વરસેલા ભારેથી અતિ ભારે વરસાદથી સમગ્ર રાજ્યમાં 82.88 લાખ હેકટર જમીનમાં ખેતીક્ષેત્રે 25 હજાર કરોડનું નુકસાન થયુ હોવાનુ વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ જણાવ્યું છે. ગુજરાત વિધાનસભા વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ મુખ્યપ્રધાન વિજય રૂપાણીને પત્ર લખી જણાવ્યું છે કે, ખેડૂતોને તત્કાળ સહાય ચૂકવવી જોઈએ. ડાંગર, મકાઈ, જુવાર અને મગફળીના પાકને વ્યાપક નુકસાન થયુ છે. […]

ભારે વરસાદથી 82.88 લાખ હેકટરમાં ખેતીક્ષેત્રે 25 હજાર કરોડનું નુકસાન, ખેડૂતોને સહાય કરવા વિપક્ષની માંગ
| Updated on: Sep 19, 2020 | 3:23 PM
Share

ગુજરાતમાં સતત વરસેલા ભારેથી અતિ ભારે વરસાદથી સમગ્ર રાજ્યમાં 82.88 લાખ હેકટર જમીનમાં ખેતીક્ષેત્રે 25 હજાર કરોડનું નુકસાન થયુ હોવાનુ વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ જણાવ્યું છે. ગુજરાત વિધાનસભા વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ મુખ્યપ્રધાન વિજય રૂપાણીને પત્ર લખી જણાવ્યું છે કે, ખેડૂતોને તત્કાળ સહાય ચૂકવવી જોઈએ. ડાંગર, મકાઈ, જુવાર અને મગફળીના પાકને વ્યાપક નુકસાન થયુ છે. પાક વીમો અને ધિરાણ માફીના લાભ ખેડૂતોને આપવા પત્રમાં માંગ કરી છે.

આ પણ વાંચોઃભારે વરસાદથી ખેડૂતોને નુકસાન, સરકાર ખેડૂતોને કરશે મદદ, નીતિન પટેલની જાહેરાત

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આંતરધર્મીય લગ્ન મુદ્દે હોબાળો! યુવતીને વકીલના વેશમાં કોર્ટમાં લવાઈ
આંતરધર્મીય લગ્ન મુદ્દે હોબાળો! યુવતીને વકીલના વેશમાં કોર્ટમાં લવાઈ
થિંક ફેસ્ટ મંચ પર હર્ષ સંઘવીએ લવ જેહાદ અને સોમનાથ પર કરી વાત
થિંક ફેસ્ટ મંચ પર હર્ષ સંઘવીએ લવ જેહાદ અને સોમનાથ પર કરી વાત
ઈરાન-ઈઝરાયલના યુદ્ધમાં દિવના યુવાને જીવ ગુમાવ્યો
ઈરાન-ઈઝરાયલના યુદ્ધમાં દિવના યુવાને જીવ ગુમાવ્યો
અમદાવાદમાંથી રૂ.89 લાખના કિંમતની જૂની ચલણી નોટ ઝડપાઈ
અમદાવાદમાંથી રૂ.89 લાખના કિંમતની જૂની ચલણી નોટ ઝડપાઈ
ઉનાળાની આકરી ગરમી માટે રહેજો તૈયાર, હવામાન વિભાગે કરી આગાહી
ઉનાળાની આકરી ગરમી માટે રહેજો તૈયાર, હવામાન વિભાગે કરી આગાહી
વિવાદમાં ઘેરાયેલી કીર્તિ પટેલનો યુ-ટર્ન? ગુરુની હાજરીમાં લીધો વળાંક
વિવાદમાં ઘેરાયેલી કીર્તિ પટેલનો યુ-ટર્ન? ગુરુની હાજરીમાં લીધો વળાંક
વેપારીઓ માટે આજનો દિવસ સારો છે, તમે કોઈ તીર્થસ્થળની યાત્રા કરશો
વેપારીઓ માટે આજનો દિવસ સારો છે, તમે કોઈ તીર્થસ્થળની યાત્રા કરશો
તેલના ખેલમાં ઈરાનનો 'માસ્ટરસ્ટ્રોક'
તેલના ખેલમાં ઈરાનનો 'માસ્ટરસ્ટ્રોક'
PM મોદીએ ઈરાનના હુમલાઓ અંગે UAEના પ્રિન્સ-બહેરીનના રાજા સાથે કરી વાત
PM મોદીએ ઈરાનના હુમલાઓ અંગે UAEના પ્રિન્સ-બહેરીનના રાજા સાથે કરી વાત
શેરબજારમાં મોટો કડાકો, સોના-ચાંદીના ભાવમાં પણ તેજી
શેરબજારમાં મોટો કડાકો, સોના-ચાંદીના ભાવમાં પણ તેજી
g clip-path="url(#clip0_868_265)">