AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહને કોરોના, હોસ્પિટલમાં થયા દાખલ, ટવીટ કરીને કોરોના પોઝીટીવ હોવાની કરી વાત

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહનો કોરોના ટેસ્ટનો રિપોર્ટ પોઝીટીવ આવતા, સારવારઅર્થે હોસ્પિટલમાં દાખલ થયા છે. અમિત શાહે ટવીટ કરીને જણાવ્યુ છે કે તેમને કોરોનાના શરૂઆતી લક્ષણો જણાયા હતા. જેથી તેમણે કોરોનાનુ પરીક્ષણ કરાયુ છે. જેમાં રીપોર્ટ પોઝીટીવ આવતા ડોકટરોએ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ થવા ભલામણ કરી છે. અમિત શાહે એમ પણ કહ્યુ છે કે, પાછલા દિવસોમાં […]

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહને કોરોના, હોસ્પિટલમાં થયા દાખલ, ટવીટ કરીને કોરોના પોઝીટીવ હોવાની કરી વાત
Corona to Amit Shah
| Updated on: Aug 02, 2020 | 11:34 AM
Share

Tweeted about Corona કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહનો કોરોના ટેસ્ટનો રિપોર્ટ પોઝીટીવ આવતા, સારવારઅર્થે હોસ્પિટલમાં દાખલ થયા છે. અમિત શાહે ટવીટ કરીને જણાવ્યુ છે કે તેમને કોરોનાના શરૂઆતી લક્ષણો જણાયા હતા. જેથી તેમણે કોરોનાનુ પરીક્ષણ કરાયુ છે. જેમાં રીપોર્ટ પોઝીટીવ આવતા ડોકટરોએ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ થવા ભલામણ કરી છે. અમિત શાહે એમ પણ કહ્યુ છે કે, પાછલા દિવસોમાં જે કોઈ તેમને મળ્યુ હોય તેઓ પોતાની રીતે આઈસોલેટ થાય અને કોરોનાના ટેસ્ટ કરાવી લે.

વલસાડના ઉમરગામની કંપનીમાં લાગી ભીષણ આગ
વલસાડના ઉમરગામની કંપનીમાં લાગી ભીષણ આગ
અરવલ્લીમાં દુર્ગંધયુક્ત કેમિકલ ઢોળાતા વાહનચાલકો અને રાહદારીઓ પરેશાન
અરવલ્લીમાં દુર્ગંધયુક્ત કેમિકલ ઢોળાતા વાહનચાલકો અને રાહદારીઓ પરેશાન
બાલાસિનોર પંથકમાંથી ઝડપાયો 2.37 કરોડનો ગાંજો, 1ની ધરપકડ
બાલાસિનોર પંથકમાંથી ઝડપાયો 2.37 કરોડનો ગાંજો, 1ની ધરપકડ
ભરૂચમાં બાઈક અને રિક્ષા વચ્ચે અકસ્માતમાં મહિલાનું મોત
ભરૂચમાં બાઈક અને રિક્ષા વચ્ચે અકસ્માતમાં મહિલાનું મોત
વલસાડમાં ઔરંગા નદી પર નવ નિર્મિત બ્રિજનો સ્લેબ ધરાશાયી, 4 મજૂરો દબાયા
વલસાડમાં ઔરંગા નદી પર નવ નિર્મિત બ્રિજનો સ્લેબ ધરાશાયી, 4 મજૂરો દબાયા
અનેક વિસ્તારોમાં હાડ થીજવતી ઠંડીની કરી આગાહી
અનેક વિસ્તારોમાં હાડ થીજવતી ઠંડીની કરી આગાહી
કઈ રાશિના જાતકોને અચાનક ધનલાભ અને કોને સાવધાની રાખવી જરૂરી, જુઓ Video
કઈ રાશિના જાતકોને અચાનક ધનલાભ અને કોને સાવધાની રાખવી જરૂરી, જુઓ Video
મોલના ચેન્જિંગ રૂમમાં રહેલા અરીસાની પાછળ ક્યાંક હિડન કેમેરા તો નથીને?
મોલના ચેન્જિંગ રૂમમાં રહેલા અરીસાની પાછળ ક્યાંક હિડન કેમેરા તો નથીને?
અરૂણાચલ પ્રદેશના યુવકને ગમી ગયુ આ ગુજરાતી ગીત- જુઓ Video
અરૂણાચલ પ્રદેશના યુવકને ગમી ગયુ આ ગુજરાતી ગીત- જુઓ Video
સ્માર્ટ સિટીના દાવાઓ સામે બ્રિજોની સ્થિતિ ગંભીર - જુઓ Video
સ્માર્ટ સિટીના દાવાઓ સામે બ્રિજોની સ્થિતિ ગંભીર - જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">