રાજ્યસભાની ચૂંટણી માટે ગુજરાતમાંથી કોંગ્રેસના ઉમેદવાર જાહેર, જાણો કોને મળી ટીકિટ?

રાજ્યસભાની ચૂંટણી આવી રહી છે અને તેને લઈને કોંગ્રેસે અંતે ગુજરાતથી કોણ ઉમેદવાર રહેશે તેની જાહેરાત કરી દીધી છે.  કોંગ્રેસ દ્વારા જારી કરાયેલ લિસ્ટમાં શક્તિસિંહ ગોહિલ અને ભરતસિંહ સોલંકીને ટીકીટ આપવામાં આવી છે.  અમિત ચાવડાએ કહ્યું કે હાઈ કમાન્ડના નિર્ણયને અમે વધાવીએ છીએ. બંને ઉમેદવારો 13 માર્ચના રોજ ઉમેદવારી પત્ર ભરશે. Web Stories View more […]

રાજ્યસભાની ચૂંટણી માટે ગુજરાતમાંથી કોંગ્રેસના ઉમેદવાર જાહેર, જાણો કોને મળી ટીકિટ?
Follow Us:
| Updated on: Mar 12, 2020 | 3:46 PM

રાજ્યસભાની ચૂંટણી આવી રહી છે અને તેને લઈને કોંગ્રેસે અંતે ગુજરાતથી કોણ ઉમેદવાર રહેશે તેની જાહેરાત કરી દીધી છે.  કોંગ્રેસ દ્વારા જારી કરાયેલ લિસ્ટમાં શક્તિસિંહ ગોહિલ અને ભરતસિંહ સોલંકીને ટીકીટ આપવામાં આવી છે.  અમિત ચાવડાએ કહ્યું કે હાઈ કમાન્ડના નિર્ણયને અમે વધાવીએ છીએ. બંને ઉમેદવારો 13 માર્ચના રોજ ઉમેદવારી પત્ર ભરશે.

યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો :  દેશમાં NPRથી ડરવાની જરૂર નથી, કોઈ જ કાગળ નહીં માગવામાં આવે: અમિત શાહ

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">