VIDEO: રાજગઢમાં કલેક્ટર સાથે ભાજપના કાર્યકરો વચ્ચે થઈ બોલાચાલી અને મારી દીધી થપ્પડ!

મધ્યપ્રદેશના રાજગઢ જિલ્લામાં રવિવારે CAAના સમર્થનમાં તિરંગા યાત્રા કાઢવામાં આવી હતી. ભાજપના કાર્યકરો દ્વારા આ યાત્રાનું આયોજન કરાયું હતું. જે દરમિયાન કલેક્ટર અને કાર્યકરો વચ્ચે પહેલા બોલાચાલી અને પછી હાથ ઉપાડવામાં આવ્યો હતો. કલેક્ટર સાહેબાએ એક કાર્યકરને થપ્પડ મારી દેતા મામલો બગડ્યો હતો. રાજગઢની કલેક્ટર નિધિ નિવેદિતાએ 144 લાગુ હોવાના કારણે ભાજપના કાર્યકરોને રોક્યા હતા. […]

VIDEO: રાજગઢમાં કલેક્ટર સાથે ભાજપના કાર્યકરો વચ્ચે થઈ બોલાચાલી અને મારી દીધી થપ્પડ!
Follow Us:
| Updated on: Jan 19, 2020 | 12:19 PM

મધ્યપ્રદેશના રાજગઢ જિલ્લામાં રવિવારે CAAના સમર્થનમાં તિરંગા યાત્રા કાઢવામાં આવી હતી. ભાજપના કાર્યકરો દ્વારા આ યાત્રાનું આયોજન કરાયું હતું. જે દરમિયાન કલેક્ટર અને કાર્યકરો વચ્ચે પહેલા બોલાચાલી અને પછી હાથ ઉપાડવામાં આવ્યો હતો. કલેક્ટર સાહેબાએ એક કાર્યકરને થપ્પડ મારી દેતા મામલો બગડ્યો હતો. રાજગઢની કલેક્ટર નિધિ નિવેદિતાએ 144 લાગુ હોવાના કારણે ભાજપના કાર્યકરોને રોક્યા હતા.

પરંતુ કાર્યકરો માન્યા ન હતા. અને કાર્યકરો સાથે કલેક્ટરની બોલાચાલી થઈ હતી. જે બાદ કલેક્ટરે થપ્પડ મારી દેતા વીડિયો વાઈરલ થયો છે. પરિસ્થિતિ બગડતા પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો હતો. જેમાં 2 જેટલા કાર્યકરો ગંભીર રીતે ઘાયલ થયા છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
ભરૂચમાં પોલીસકર્મીએ પોતાના પર ફાયરિંગ કરી આપઘાત કર્યો
ભરૂચમાં પોલીસકર્મીએ પોતાના પર ફાયરિંગ કરી આપઘાત કર્યો
g clip-path="url(#clip0_868_265)">