CMએ અમદાવાદ સાયન્સ સિટી ખાતે હાઇટેક રોબોટિક પાર્ક અને દેશના સૌથી મોટા એક્વરિયમનું કર્યું નિરીક્ષણ

CM વિજય રૂપાણીએ સાયન્સ સિટીમાં બની રહેલા હાઈટેક રોબોટિક પાર્કનું નીરિક્ષણ કર્યું. 154 કરોડના ખર્ચે બની રહેલી ગેલેરીમાં 130 રોબોટ તૈયાર કરાયા છે. જે રિસેપ્શન, પ્લેગ્રૂપ, ફોટો પાડવા, બાળકો સાથે રમત રમશે. આ ઉપરાંત બાળકોને રોબોટિક જ્ઞાન પણ મળશે. આ રોબોટિક ગેલેરીમાં 15થી વધુ સેગમેન્ટ તૈયાર કરાયા છે. સાયન્સ સિટીમાં જ ભારતનું સૌથી મોટુ એક્વેરિયમ […]

CMએ અમદાવાદ સાયન્સ સિટી ખાતે હાઇટેક રોબોટિક પાર્ક અને દેશના સૌથી મોટા એક્વરિયમનું કર્યું નિરીક્ષણ
Follow Us:
| Updated on: Dec 27, 2020 | 3:36 PM

CM વિજય રૂપાણીએ સાયન્સ સિટીમાં બની રહેલા હાઈટેક રોબોટિક પાર્કનું નીરિક્ષણ કર્યું. 154 કરોડના ખર્ચે બની રહેલી ગેલેરીમાં 130 રોબોટ તૈયાર કરાયા છે. જે રિસેપ્શન, પ્લેગ્રૂપ, ફોટો પાડવા, બાળકો સાથે રમત રમશે. આ ઉપરાંત બાળકોને રોબોટિક જ્ઞાન પણ મળશે. આ રોબોટિક ગેલેરીમાં 15થી વધુ સેગમેન્ટ તૈયાર કરાયા છે. સાયન્સ સિટીમાં જ ભારતનું સૌથી મોટુ એક્વેરિયમ પૂર્ણ થવાના આરે છે. આ બંને નજરાણા આગામી બે મહિનામાં પૂર્ણ થશે. સાયન્સ સિટીમાં નવી સ્પેસ અને એસ્ટ્રોનોમી ગેલેરી પણ તૈયાર થઈ રહી છે. ગુજરાતના વિદ્યાર્થીઓને જાણકારીનો ફાયદો મળશે. તો નવી ટેકનોલોજીથી ઔદ્યોગિક વિકાસને વેગ મળશે.

આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">