VIDEO: કેબિનેટ પ્રધાન કુંવરજી બાવળીયાએ ખાડાને લઈ કર્યુ ટ્વિટ, અધિકારીઓને તાત્કાલિક સ્થળ પર બોલાવ્યા

રાજકોટથી જસદણને જોડતા હાઈવે પર ભારે વરસાદને પગલે ઠેર-ઠેર ખાડા પડી ગયા હતા. આ તૂટેલા માર્ગને કારણે વાહન ચાલકો પરેશાન થતા હતા. જે ધ્યાને આવતા કેબિનેટ પ્રધાને કુંવરજી બાવળિયાએ ટ્વિટ કર્યું અને પીડબલ્યુડી વિભાગના ડેપ્યુટી ઈજનેર સહિતના અધિકારીઓને ઘટનાસ્થળે બોલાવ્યા હતા. કેબિનેટ પ્રધાન કુંવરજી બાવળિયાએ પોતાની હાજરીમાં જ ખાડા પુરવાની કામગીરી શરૂ કરાવી હતી. આ […]

VIDEO: કેબિનેટ પ્રધાન કુંવરજી બાવળીયાએ ખાડાને લઈ કર્યુ ટ્વિટ, અધિકારીઓને તાત્કાલિક સ્થળ પર બોલાવ્યા
Follow Us:
| Updated on: Sep 15, 2019 | 5:47 AM

રાજકોટથી જસદણને જોડતા હાઈવે પર ભારે વરસાદને પગલે ઠેર-ઠેર ખાડા પડી ગયા હતા. આ તૂટેલા માર્ગને કારણે વાહન ચાલકો પરેશાન થતા હતા. જે ધ્યાને આવતા કેબિનેટ પ્રધાને કુંવરજી બાવળિયાએ ટ્વિટ કર્યું અને પીડબલ્યુડી વિભાગના ડેપ્યુટી ઈજનેર સહિતના અધિકારીઓને ઘટનાસ્થળે બોલાવ્યા હતા. કેબિનેટ પ્રધાન કુંવરજી બાવળિયાએ પોતાની હાજરીમાં જ ખાડા પુરવાની કામગીરી શરૂ કરાવી હતી.

આ પણ વાંચો: 3 હત્યાના ગુનામાં વોન્ટેડ સિરિયલ કિલર અમદાવાદથી ઝડપાયો, જુઓ VIDEO

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

જનતાને પડતી ખાડાની સમસ્યા દૂર કરવા માટે કેબિનેટ પ્રધાન કુંવરજી બાવળિયાએ રસ્તા પર ઉભા રહીને કામગીરી કરાવી હતી. પ્રધાને પોતાના મત વિસ્તારમાં તો ખડેપગે ઉભા રસ્તા પુરવાની કામગીરી કરાવી છે. પરંતુ રાજ્યના મોટાભાગના રસ્તા તૂટી ગયા છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

નાના નગરો હોય, રાજ્યના મહાનગરો કે ગ્રામ્ય વિસ્તારો તમામ સ્થળે વરસાદમાં રોડ તૂટ્યા છે. જ્યાં પ્રધાન નહીં હોય ત્યાં રોડ કોણ પુરાવશે. શું ત્યાંની જનતાએ દિવાળી સુધી હાલાકી ભોગવવા માટે તૈયાર રહેવાનું છે કે પછી અધિકારીઓ પોતાની મેળે આળસ મરડીને તૂટેલા રસ્તા રિપેર કરશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">