AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ઓછો વરસાદ ધરાવતા ઉતર ગુજરાત, મધ્ય ગુજરાતમાં ખેતીક્ષેત્રે 10 કલાક વીજળી આપવા ગુજરાત સરકારનો નિર્ણય

ગુજરાત સરકારે ઓછો વરસાદ ધરાવતા ઉતર અને મધ્ય ગુજરાતના જિલ્લામા ખેતીક્ષેત્રે 10 કલાક વીજળી આપવાનો નિર્ણય કર્યો છે. મુખ્યપ્રધાન વિજય રૂપાણીની અધ્યક્ષતામાં યોજાયેલી રાજ્ય પ્રધાનમંડળની બેઠકમાં ઓછો વરસાદ ધરાવતા જિલ્લામાં ખેતી માટે 10 કલાક વીજળી આપવા નિર્ણય કરાયો છે. આ વર્ષે ઉતર અને મધ્ય પૂર્વ ગુજરાતમાં વરસાદ ઓછો પડયો હોવાથી, ખેડૂતો પાક બચાવવા માટે ભારે […]

ઓછો વરસાદ ધરાવતા ઉતર ગુજરાત, મધ્ય ગુજરાતમાં ખેતીક્ષેત્રે 10 કલાક વીજળી આપવા ગુજરાત સરકારનો નિર્ણય
Bipin Prajapati
| Edited By: | Updated on: Sep 21, 2020 | 12:09 PM
Share

ગુજરાત સરકારે ઓછો વરસાદ ધરાવતા ઉતર અને મધ્ય ગુજરાતના જિલ્લામા ખેતીક્ષેત્રે 10 કલાક વીજળી આપવાનો નિર્ણય કર્યો છે. મુખ્યપ્રધાન વિજય રૂપાણીની અધ્યક્ષતામાં યોજાયેલી રાજ્ય પ્રધાનમંડળની બેઠકમાં ઓછો વરસાદ ધરાવતા જિલ્લામાં ખેતી માટે 10 કલાક વીજળી આપવા નિર્ણય કરાયો છે. આ વર્ષે ઉતર અને મધ્ય પૂર્વ ગુજરાતમાં વરસાદ ઓછો પડયો હોવાથી, ખેડૂતો પાક બચાવવા માટે ભારે ચિંતિત હતા. સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતની સરખામણીએ ઉતર અને મધ્ય પૂર્વ ગુજરાતમાં વરસાદનું પ્રમાણ બહુ જ ઓછુ રહ્યુ છે. સમગ્ર રાજ્યમાં અત્યાર સુધી 45 ટકા જ વરસાદ નોંધાયો છે. ખેતીક્ષેત્રે માટે 10 કલાક વીજળી આપવાના નિર્ણયથી અનેક ખેડૂતોને આંશિક રાહત મળશે. જે ખેડૂતોને ટ્યુબવેલની સુવિધા છે તેઓ નિર્ણયથી મળનારી 10 કલાક વીજળીનો ઉપયોગ ખેતરમાં ઉગાડેલા પાકને બચાવવા કરી શકશે..

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ગુજરાતમાં ગાત્રો થીંજવતી ઠંડીની આગાહી, ઠંડા પવનો ફૂંકાય તેવી પણ શક્યતા
ગુજરાતમાં ગાત્રો થીંજવતી ઠંડીની આગાહી, ઠંડા પવનો ફૂંકાય તેવી પણ શક્યતા
આ રાશિના જાતકોને વ્યવસાયમાં નોંધપાત્ર નફો થવાની સંભાવના, જુઓ Video
આ રાશિના જાતકોને વ્યવસાયમાં નોંધપાત્ર નફો થવાની સંભાવના, જુઓ Video
અમદાવાદમાં 16 બ્રિજ ઉપર લગાવવામાં આવશે 'હાઈટ બેરીયર'! - જુઓ Video
અમદાવાદમાં 16 બ્રિજ ઉપર લગાવવામાં આવશે 'હાઈટ બેરીયર'! - જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">