VIDEO: સંસદના બજેટ સત્રના બીજા તબક્કાની આજથી શરૂઆત, દિલ્હી હિંસા પર થઈ શકે છે હંગામો

CAAના વિરોધ દરમિયાન થયેલી હિંસાનો મુદ્દો સંસદમાં ગુંજશે. આજથી શરૂ થઈ રહેલા બજેટ સત્રના બીજા તબક્કામાં કેન્દ્ર સરકારને ઘેરવાની વિપક્ષે તૈયાર કરી લીધી છે. કોંગ્રેસ સહિતના વિપક્ષી દળો દિલ્લી હિંસાનો મુદ્દો સંસદમાં જોરશોરથી ઉઠાવશે. દિલ્લી પોલીસને નિષ્ફળતાને જવાબદાર ગણાવી ગૃહપ્રધાન અમિત શાહના રાજીનામાની પણ માંગ કરાશે.   Web Stories View more કથાકાર જયા કિશોરીએ જણાવ્યું […]

VIDEO: સંસદના બજેટ સત્રના બીજા તબક્કાની આજથી શરૂઆત, દિલ્હી હિંસા પર થઈ શકે છે હંગામો
Follow Us:
Kunjan Shukal
| Edited By: | Updated on: Oct 19, 2020 | 10:26 AM

CAAના વિરોધ દરમિયાન થયેલી હિંસાનો મુદ્દો સંસદમાં ગુંજશે. આજથી શરૂ થઈ રહેલા બજેટ સત્રના બીજા તબક્કામાં કેન્દ્ર સરકારને ઘેરવાની વિપક્ષે તૈયાર કરી લીધી છે. કોંગ્રેસ સહિતના વિપક્ષી દળો દિલ્લી હિંસાનો મુદ્દો સંસદમાં જોરશોરથી ઉઠાવશે. દિલ્લી પોલીસને નિષ્ફળતાને જવાબદાર ગણાવી ગૃહપ્રધાન અમિત શાહના રાજીનામાની પણ માંગ કરાશે.

કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

કોંગ્રેસના સૂત્રોની વાત માનીએ તો પાર્ટી સંસદના બંને ગૃહોમાં કાર્યસ્થગનની નોટિસ આપીને દિલ્હીમાં કોમી હિંસા મુદ્દે ચર્ચાની માંગ કરી શકે છે. દરમિયાન, લોકસભામાં કોંગ્રેસના સંસદીય પક્ષના નેતા અધિર રંજન ચૌધરીએ પણ કહ્યું હતું કે પાર્ટી સંસદમાં દિલ્હીના રમખાણોનો મુદ્દો જોરથી ઉઠાવશે. ટીએમસી અને ડાબેરી પક્ષો સહિત અન્ય વિપક્ષી પાર્ટીઓએ પણ રાજ્યસભા અને લોકસભામાં આ મુદ્દો ઉઠાવવાની તૈયારી કરી લીધી છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આ પણ વાંચો: આજનું રાશિફળ: આ રાશિના જાતકોએ સરકાર વિરોધી પ્રવૃત્તિઓથી અને ક્રોધથી દૂર રહેવું

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">