AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

VIDEO: રાજ્યસભાની ચૂંટણીમાં બંને બેઠક પર ભાજપની જીત, એસ જયશંકરને 104 અને જુગલજીને મળ્યા 105 મત

રાજ્યસભાની બે બેઠકો પરની ચૂંટણીમાં ભાજપના બંન્ને ઉમેદવારોની જીત થઈ છે. એસ જયશંકરને 104 મત મળ્યા છે અને જુગલજીને 105 મળ્યા છે. આજે ગુજરાતમાં રાજ્યસભાની બે બેઠકોની આજે પેટાચૂંટણી માટે મતદાન થયું હતું. કોંગ્રેસની વાંધા અરજીને કારણે મતગણતરીમાં વિલંબ થયો હતો. પરંતુ ચૂંટણીપંચે કોંગ્રેસની વાંધા અરજી ફગાવ્યા બાદ મતગણતરી યોજાઈ હતી.   આ પણ વાંચો: […]

VIDEO: રાજ્યસભાની ચૂંટણીમાં બંને બેઠક પર ભાજપની જીત, એસ જયશંકરને 104 અને જુગલજીને મળ્યા 105 મત
| Updated on: Jul 05, 2019 | 3:39 PM
Share

રાજ્યસભાની બે બેઠકો પરની ચૂંટણીમાં ભાજપના બંન્ને ઉમેદવારોની જીત થઈ છે. એસ જયશંકરને 104 મત મળ્યા છે અને જુગલજીને 105 મળ્યા છે. આજે ગુજરાતમાં રાજ્યસભાની બે બેઠકોની આજે પેટાચૂંટણી માટે મતદાન થયું હતું. કોંગ્રેસની વાંધા અરજીને કારણે મતગણતરીમાં વિલંબ થયો હતો. પરંતુ ચૂંટણીપંચે કોંગ્રેસની વાંધા અરજી ફગાવ્યા બાદ મતગણતરી યોજાઈ હતી.

આ પણ વાંચો: VIDEO: બજેટના આકલન સાથે રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના મેમ્બરોની પ્રતિક્રિયા

એસ.જયશંકરને આપેલો આર.સી. ફળદુનો મત ગેરલાયક ઠર્યો. જ્યારે કોંગ્રેસના ઉમેદવાર ચંદ્રિકા ચુડાસમાને 70 અને ગૌરવ પંડ્યાને 70 મત મળતા બન્નેનો પરાજય થયો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

[yop_poll id=”1″]

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">