ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ J.P.Naddaએ કમલમ ખાતે પ્રદેશ હોદ્દેદારો સાથે યોજી બેઠક

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ  J.P.Nadda હાલ ગુજરાત પ્રવાસે છે. જે.પી.નડ્ડા ભાજપ કાર્યાલય કમલમ ખાતે પ્રદેશના હોદ્દેદારો સાથે બેઠક કરી હતી. મુખ્યપ્રધાન વિજય રૂપાણી, નીતિન પટેલ અને સી.આર.પાટીલ આ બેઠકમાં હાજર રહ્યાં હતા.આ બેઠકમાં રાષ્ટ્રીય મહામંત્રી બી.એલ. સંતોષ, વી. સતીષ પણ હાજર રહ્યા હતા. 20 મિનિટ કરતા પણ વધુ સમય સુધી આ બેઠક ચાલી હતી. આ બેઠકમાં […]

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ J.P.Naddaએ કમલમ ખાતે પ્રદેશ હોદ્દેદારો સાથે યોજી બેઠક
Follow Us:
| Updated on: Jan 04, 2021 | 5:37 PM

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ  J.P.Nadda હાલ ગુજરાત પ્રવાસે છે. જે.પી.નડ્ડા ભાજપ કાર્યાલય કમલમ ખાતે પ્રદેશના હોદ્દેદારો સાથે બેઠક કરી હતી. મુખ્યપ્રધાન વિજય રૂપાણી, નીતિન પટેલ અને સી.આર.પાટીલ આ બેઠકમાં હાજર રહ્યાં હતા.આ બેઠકમાં રાષ્ટ્રીય મહામંત્રી બી.એલ. સંતોષ, વી. સતીષ પણ હાજર રહ્યા હતા. 20 મિનિટ કરતા પણ વધુ સમય સુધી આ બેઠક ચાલી હતી. આ બેઠકમાં શું ચર્ચા થઇ જુઓ આ વીડિયોમાં.

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">