ભાજપના નેતા આશીષ સેલારની શિવસેનાને ઓફર, કોંગ્રેસ અને NCP સાથ ન આપે તો અમે છીએ

નાગરિકતા બિલ દેશમાં અમલમાં આવી ગયું છે. હવે આ બિલના બહાને મહારાષ્ટ્રમાં ભાજપ શિવસેના સરકારને ખુલ્લી ઓફર કરી રહી છે. ફડણવીસ બાદ ભાજપના નેતા આશીષ સેલારે ઓફર કરી છે. અને કહ્યું કે, ઉદ્ધવ ઠાકરે નાગરિક્ત બિલને મહારાષ્ટ્રમાં અમલમાં લાવે. તેમણે સરકારની ચિંતા કરવાની જરૂર નથી. આ પણ વાંચોઃ મારૂ નામ રાહુલ ‘સાવરકર’ નહીં રાહુલ ગાંધી […]

ભાજપના નેતા આશીષ સેલારની શિવસેનાને ઓફર, કોંગ્રેસ અને NCP સાથ ન આપે તો અમે છીએ
Follow Us:
| Updated on: Dec 14, 2019 | 11:07 AM

નાગરિકતા બિલ દેશમાં અમલમાં આવી ગયું છે. હવે આ બિલના બહાને મહારાષ્ટ્રમાં ભાજપ શિવસેના સરકારને ખુલ્લી ઓફર કરી રહી છે. ફડણવીસ બાદ ભાજપના નેતા આશીષ સેલારે ઓફર કરી છે. અને કહ્યું કે, ઉદ્ધવ ઠાકરે નાગરિક્ત બિલને મહારાષ્ટ્રમાં અમલમાં લાવે. તેમણે સરકારની ચિંતા કરવાની જરૂર નથી.

આ પણ વાંચોઃ મારૂ નામ રાહુલ ‘સાવરકર’ નહીં રાહુલ ગાંધી છે, હું માફી નહીં માગું: રાહુલ ગાંધી

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

જો નાગરિક્તા બિલના કારણે કોંગ્રેસ અને એનસીપી સમર્થન પર ખેંચશે તો ભાજપ શિવસેના સાથે મળીને સરકાર બનાવવા તૈયાર છે. એટલું જ નહિં ભાજપે બાળાસાહેબ ઠાકરેની વિચારધારાના બહાને પણ શિવસેનાના આડેહાથ લઈ લીધી. શેલારે કહ્યું કે, નાગરિકતા બિલ બાળાસાહેબના વિચારોને આધિન જ છે. અને બાળાસાહેબે તેમની આખી જીંદગી ઘુસણખોરોને બહાર કાઢવા માટે લડાઇ લડ્યા. પરંતુ હવે સત્તા માટે શિવસેનાએ તેમના વિચારોને પણ બાજુમાં મુકી દીધા.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
આણંદના વલ્લભ વિદ્યાનગરમાં PM મોદીની જંગી જાહેર
આણંદના વલ્લભ વિદ્યાનગરમાં PM મોદીની જંગી જાહેર
'7 તારીખ સુધી સપનામાં પણ રુપાલા જ આવવો જોઇએ'-ક્ષત્રિય સમાજ
'7 તારીખ સુધી સપનામાં પણ રુપાલા જ આવવો જોઇએ'-ક્ષત્રિય સમાજ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
g clip-path="url(#clip0_868_265)">