VIDEO: અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાની પેટાચૂંટણીમાં ઉમેદવારી રદ કરવાની માગ સાથે હાઈકોર્ટમાં અરજી દાખલ

  કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલા પર પેટાચૂંટણી લડવા દેવાનો વિરોધ કરવામાં આવ્યો છે. આ માટે હાઈકોર્ટમાં સુરેશ સિંઘલ નામના વ્યક્તિએ અરજી કરી છે. જેમાં રજૂઆત કરવામાં આવી છે કે બંધારણની જોગવાઈ મુજબ વિધાનસભા અધ્યક્ષ પાસે અલ્પેશને ગેરલાયક ઠેરવવાનો નિર્ણય પેન્ડિંગ છે. Web Stories View more ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, […]

VIDEO: અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાની પેટાચૂંટણીમાં ઉમેદવારી રદ કરવાની માગ સાથે હાઈકોર્ટમાં અરજી દાખલ
Follow Us:
| Updated on: Oct 04, 2019 | 4:14 AM

કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલા પર પેટાચૂંટણી લડવા દેવાનો વિરોધ કરવામાં આવ્યો છે. આ માટે હાઈકોર્ટમાં સુરેશ સિંઘલ નામના વ્યક્તિએ અરજી કરી છે. જેમાં રજૂઆત કરવામાં આવી છે કે બંધારણની જોગવાઈ મુજબ વિધાનસભા અધ્યક્ષ પાસે અલ્પેશને ગેરલાયક ઠેરવવાનો નિર્ણય પેન્ડિંગ છે.

ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

ત્યારે તેને કોઈ બેઠક પર ચૂંટણી લડવા દેવાય નહીં. અધ્યક્ષ બંનેને ગેરલાયક ઠેરવશે તો 2 મહિનામાં ફરીથી ચૂંટણીનો ખર્ચ થશે. અરજી કરનારના વકીલે એવી દલીલ કરી છે કે આગામી 21 તારીખે યોજાનારી રાધનપુર અને બાયડની બેઠક પર બંને ઉમેદવારી રદ્દ થવી જોઈએ. મહત્વનું છે કે બંનેને ગેરલાયક ઠેરવવા વિધાનસભા અધ્યક્ષ પાસે કોંગ્રેસની અરજી પેન્ડિંગ છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

જરોદ પોલીસ સ્ટેશનમાં ડિટેઈન કરેલા વાહનોમાં લાગી આગ, 25થી વધારે વાહનને
જરોદ પોલીસ સ્ટેશનમાં ડિટેઈન કરેલા વાહનોમાં લાગી આગ, 25થી વધારે વાહનને
ગુજરાતના આ વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે - અંબાલાલ પટેલ
ગુજરાતના આ વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે - અંબાલાલ પટેલ
પશ્ચિમ ભારતના લોકો આરબ જેવા, પૂર્વના લોકો ચાઈનીઝ જેવા દેખાય છે: સેમ
પશ્ચિમ ભારતના લોકો આરબ જેવા, પૂર્વના લોકો ચાઈનીઝ જેવા દેખાય છે: સેમ
રુપાલાના શબ્દોએ ક્ષત્રિય અસ્મિતા પર ઘા કર્યો છેઃ ક્ષત્રિય અગ્રણી
રુપાલાના શબ્દોએ ક્ષત્રિય અસ્મિતા પર ઘા કર્યો છેઃ ક્ષત્રિય અગ્રણી
સંતરામપુરના પરથમપુરમાં બૂથ કેપ્ચરીંગનો Video વાયરલ
સંતરામપુરના પરથમપુરમાં બૂથ કેપ્ચરીંગનો Video વાયરલ
ભાજપ પ્રભાવિત વિસ્તારમાં 2019 કરતા 2024માં મતદાન ઘટ્યુ
ભાજપ પ્રભાવિત વિસ્તારમાં 2019 કરતા 2024માં મતદાન ઘટ્યુ
આદિવાસી વિસ્તારમાં વધુ મતદાન એ જાગૃતિ દર્શાવે છે : સી આર પાટીલ
આદિવાસી વિસ્તારમાં વધુ મતદાન એ જાગૃતિ દર્શાવે છે : સી આર પાટીલ
સત્યની લડાઈમાં સહકાર આપવા બદલ આભાર - ગેનીબેન
સત્યની લડાઈમાં સહકાર આપવા બદલ આભાર - ગેનીબેન
આ વર્ષે ભૂજ-અમદાવાદમાં અત્યાર સુધીની સૌથી વધુ ગરમી નોંધાઈ
આ વર્ષે ભૂજ-અમદાવાદમાં અત્યાર સુધીની સૌથી વધુ ગરમી નોંધાઈ
રુપાલાએ કહ્યુ, હું ફરી વાર માતૃ શક્તિની પણ માફી માગુ છુ, જુઓ Video
રુપાલાએ કહ્યુ, હું ફરી વાર માતૃ શક્તિની પણ માફી માગુ છુ, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">