AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM મોદીના વખાણ કરી કોઈને બચાવવા માંગે છે મુલાયમ સિંહ યાદવ ? તેમના સૌથી જૂના અને મોટા રાઝદારે કર્યો આના વિશે ચોંકાવનારો ખુલાસો

સમાજવાદી પાર્ટી (SP)ના સંરક્ષક મુલાયમ સિંહ યાદવે જ્યારે લોકસભામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વખાણ કર્યા, તો તમામ વિપક્ષી નેતાઓ ચોંકી ઉઠ્યાં. એક તરફ જ્યારે આખો વિપક્ષ નરેન્દ્ર મોદી વિરુદ્ધ મહાગઠબંધન રચી મોરચો ખોલી રહ્યો છે, ત્યારે મુલાયમ સિંહે પીએમ મોદી વિશે આવું આશ્ચર્યજનક નિવેદન કેમ કર્યું ? આ સવાલનો જવાબ આપ્યો છે મુલાયમ સિંહ યાદવના જૂના […]

PM મોદીના વખાણ કરી કોઈને બચાવવા માંગે છે મુલાયમ સિંહ યાદવ ? તેમના સૌથી જૂના અને મોટા રાઝદારે કર્યો આના વિશે ચોંકાવનારો ખુલાસો
| Updated on: Feb 14, 2019 | 4:56 AM
Share

સમાજવાદી પાર્ટી (SP)ના સંરક્ષક મુલાયમ સિંહ યાદવે જ્યારે લોકસભામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વખાણ કર્યા, તો તમામ વિપક્ષી નેતાઓ ચોંકી ઉઠ્યાં.

એક તરફ જ્યારે આખો વિપક્ષ નરેન્દ્ર મોદી વિરુદ્ધ મહાગઠબંધન રચી મોરચો ખોલી રહ્યો છે, ત્યારે મુલાયમ સિંહે પીએમ મોદી વિશે આવું આશ્ચર્યજનક નિવેદન કેમ કર્યું ?

આ સવાલનો જવાબ આપ્યો છે મુલાયમ સિંહ યાદવના જૂના સાથી, એક વખતે સૌથી નિકટસ્થ રહેલા અને હાલમાં રાજ્યસભાના સાંસદ અમર સિંહે. અમર સિંહે ખુલાસો કર્યો છે કે મોદીના વખાણ કરવા પાછળ મુલાયમની શું મંશા છે.

એક સમાચાર એજંસી સાથે વાત કરતા અમર સિંહે મુલાયમ સિંહ યાદવની ટિપ્પણી પર કહ્યું, ‘આ નિવેદન ભ્રમ પેદા કરવા માટે છે. નોએડાને લૂંટનારા ચંદ્રકલા અને રામ રમન, મુલાયમ અને માયાવતીનો સાથ હાસલ થવાથી બચી રહ્યા. મુલાયમ હવે ઇચ્છે છે કે મોદીજી આ મામલામાં શાંત રહે. આ આખી નિવેદનબાજી પોતાના ભ્રષ્ટાચાર પર પડદો નાખવા માટે કરવામાં આવી રહી છે.’

આ તરફ મુલાયમના વધુ એક જૂના નિકટસ્થ અને એસપીના ચર્ચિત નેતા આઝમ ખાનનું પણ આવું જ કહેવું છે. આઝમ ખાને મુલાયમના નિવેદન પર દુઃખ વ્યક્ત કરતા કહ્યું કે આ નિવેદન તેમના મોઢામાં નાખવામાં આવ્યું છે. આ નેતાજીનું નિવેદન નથી. આ નિવેદન તેમનાથી અપાવવામાં આવ્યું છે. તેની પાછળ શું ઇરાદો છે, આ બતાવવાની જરૂર નથી.

નોંધનીય છે કે ઉત્તર પ્રદેશ ગેરકાયદે માઇનિંગના સિલસિલામાં મની લૉન્ડરિંગનો મામલો નોંધાયો બાદ ED અખિલેશ યાદવ અને આઈએએસ અધિકારી બી. ચંદ્રકલા સહિત અન્યો પર સકંજો કસતું જઈ રહ્યું છે. અખિલેશ યાદવ સરકારમાં ચંદ્રકલાના સિતારા બુલંદી પર હતાં. હમીરપુર, મથુરા, બુલંદશહર, મેરઠ સહિત પાંચ પ્રમુખ જિલ્લાઓમાં ચંદ્રકલા જિલ્લાધિકારી (DM) રહ્યા હતાં.

[yop_poll id=1398]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

શિક્ષણના ધામમાં વિદ્યાર્થીઓના હાથમાં પેન છે કે ચપ્પુ?
શિક્ષણના ધામમાં વિદ્યાર્થીઓના હાથમાં પેન છે કે ચપ્પુ?
ભાજપ MLA ફતેહસિંહ ચૌહાણે DJ મામલે વ્યક્ત કર્યો રોષ
ભાજપ MLA ફતેહસિંહ ચૌહાણે DJ મામલે વ્યક્ત કર્યો રોષ
હોર્મુઝ સ્ટ્રેટથી મુન્દ્રા પોર્ટ પર LPG ભરેલું ‘શિવાલિક’ જહાજ પહોંચ્યુ
હોર્મુઝ સ્ટ્રેટથી મુન્દ્રા પોર્ટ પર LPG ભરેલું ‘શિવાલિક’ જહાજ પહોંચ્યુ
નાના વેપારીઓ મુશ્કેલીમાં, મજબૂરીમાં અપનાવ્યો 'દેશી જુગાડ' - જુઓ Video
નાના વેપારીઓ મુશ્કેલીમાં, મજબૂરીમાં અપનાવ્યો 'દેશી જુગાડ' - જુઓ Video
રાજ્યના વાતાવરણમાં આવશે પલટો, બે દિવસ જામશે વરસાદી માહોલ
રાજ્યના વાતાવરણમાં આવશે પલટો, બે દિવસ જામશે વરસાદી માહોલ
નર્મદા પરિક્રમામાં પરિક્રમાવાસીઓની સલામતીને લઈને તંત્ર સામે ઉઠ્યા સવાલ
નર્મદા પરિક્રમામાં પરિક્રમાવાસીઓની સલામતીને લઈને તંત્ર સામે ઉઠ્યા સવાલ
બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણી સંદર્ભે હાઇકોર્ટનો ચુકાદો
બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણી સંદર્ભે હાઇકોર્ટનો ચુકાદો
કિંજલ રબારી પ્રેમ લગ્નને ભૂલી ઘરે પરત ફર્યાનો દાવો કર્યો
કિંજલ રબારી પ્રેમ લગ્નને ભૂલી ઘરે પરત ફર્યાનો દાવો કર્યો
રાજ્ય સરકારનો મોટો નિર્ણય,હોટલ-રેસ્ટોરન્ટને તાત્કાલિક મળશે PNG કનેક્શન
રાજ્ય સરકારનો મોટો નિર્ણય,હોટલ-રેસ્ટોરન્ટને તાત્કાલિક મળશે PNG કનેક્શન
ડબલ ગેસ કનેક્શન ધરાવતા સાવધાન! બુધવાર સુધી LPG સરેન્ડર ફરજિયાત
ડબલ ગેસ કનેક્શન ધરાવતા સાવધાન! બુધવાર સુધી LPG સરેન્ડર ફરજિયાત
g clip-path="url(#clip0_868_265)">