ગુજરાતના રાજકારણમાં ક્રિકેટ ફિવર: CM રૂપાણીએ આપ્યું T- 20 મેચનું નિવેદન અને નીતિન પટેલની ‘સેફ ગેમ’

આજકાલ ગુજરાતના રાજકારણમાં ક્રિકેટ ફિવર જોવા મળી રહ્યો છે. મુખ્યપ્રધાન વિજય રૂપાણીની ટી- ટ્વેન્ટી મેચ રમવાના નિવેદનને લઈને રાજનીતિ ગરમાઈ છે. ત્યારે નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલનું સુચક નિવેદન સામે આવ્યું છે. નીતિન પટેલે કહ્યું કે, હું ક્રિકેટ કે કોઈ રમત રમવા નથી આવ્યો. મને તો સમાજ સેવાનો શોખ છે. વારંવાર જેલોમાં ગયો છું. આ રીતે […]

ગુજરાતના રાજકારણમાં ક્રિકેટ ફિવર: CM રૂપાણીએ આપ્યું T- 20 મેચનું નિવેદન અને નીતિન પટેલની 'સેફ ગેમ'
Follow Us:
| Updated on: Jan 04, 2020 | 3:50 PM

આજકાલ ગુજરાતના રાજકારણમાં ક્રિકેટ ફિવર જોવા મળી રહ્યો છે. મુખ્યપ્રધાન વિજય રૂપાણીની ટી- ટ્વેન્ટી મેચ રમવાના નિવેદનને લઈને રાજનીતિ ગરમાઈ છે. ત્યારે નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલનું સુચક નિવેદન સામે આવ્યું છે. નીતિન પટેલે કહ્યું કે, હું ક્રિકેટ કે કોઈ રમત રમવા નથી આવ્યો. મને તો સમાજ સેવાનો શોખ છે. વારંવાર જેલોમાં ગયો છું. આ રીતે નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે સેફ ગેમ રમવાનો પ્રયાસ કર્યો.

આ પણ વાંચોઃ રાજ્ય સરકારે હેલ્મેટ મરજિયાત કરવાનો નિર્ણય, કેન્દ્ર સરકાર સાથે લડી લેવાના મૂડમાં રાજ્ય સરકાર

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

નોંધનિય છે કે, થોડા દિવસ પહેલા અમદાવાદમાં પ્રોપર્ટી શોના ઉદ્દઘાટન સમયે વિજય રૂપાણીએ ફટકા બાજી કરી હતી. સિક્સર ફટકારી હતી. કહ્યું હતું કે, જ્યારથી મુખ્યપ્રધાનનું પદ સંભાળ્યું ત્યારથી મને ખબર હતી કે હું વન ડેનો ખેલાડી નહિં પણ ટી-20નો ખેલાડી છું. હું ક્રિઝની ચિંતા કરવા નથી આવ્યો. અડધી પીચે રમવા આવ્યો છું. આ નિવેદન ઘણું કંઈ જાય છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

ગાંધીનગરમાં ધર્મ પરિવર્તન કરાવનારા પકડી પાડવાનો હિન્દુ સંગઠનનો દાવો
ગાંધીનગરમાં ધર્મ પરિવર્તન કરાવનારા પકડી પાડવાનો હિન્દુ સંગઠનનો દાવો
અમદાવાદની કેટલીક સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી
અમદાવાદની કેટલીક સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી
ગુજરાતમાં મતદાન માટે વડાપ્રધાન મોદી અને અમિત શાહ આવશે અમદાવાદ
ગુજરાતમાં મતદાન માટે વડાપ્રધાન મોદી અને અમિત શાહ આવશે અમદાવાદ
આ રાશિના જાતકો આજે પૈસાની લેવડ-દેવડમાં વધુ સાવધાની રાખજો
આ રાશિના જાતકો આજે પૈસાની લેવડ-દેવડમાં વધુ સાવધાની રાખજો
રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
g clip-path="url(#clip0_868_265)">