VIDEO: મહારાષ્ટ્રની રાજનીતિમાં નવો વળાંક, અજીત પવારે ફ્લોર ટેસ્ટ પહેલા જ DyCM પદ પરથી આપ્યું રાજીનામું- સૂત્ર

  મહારાષ્ટ્રના નાયબ મુખ્યપ્રધાન અજીત પવારે તેમના પદ પરથી રાજનામું આપી દીધુ છે. અજીત પવારે શનિવાર સવારે 8 વાગ્યાની આસપાસ નાયબ મુખ્યપ્રધાન પદના શપથ લીધા હતા. ત્યારે માનવામાં આવી રહ્યું છે કે દેવેન્દ્ર ફડણવીસ પણ મુખ્યપ્રધાન પદ પરથી રાજીનામાની જાહેરાત કરી શકે છે. Web Stories View more બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, […]

VIDEO: મહારાષ્ટ્રની રાજનીતિમાં નવો વળાંક, અજીત પવારે ફ્લોર ટેસ્ટ પહેલા જ DyCM પદ પરથી આપ્યું રાજીનામું- સૂત્ર
Follow Us:
| Updated on: Nov 29, 2019 | 10:41 AM

મહારાષ્ટ્રના નાયબ મુખ્યપ્રધાન અજીત પવારે તેમના પદ પરથી રાજનામું આપી દીધુ છે. અજીત પવારે શનિવાર સવારે 8 વાગ્યાની આસપાસ નાયબ મુખ્યપ્રધાન પદના શપથ લીધા હતા. ત્યારે માનવામાં આવી રહ્યું છે કે દેવેન્દ્ર ફડણવીસ પણ મુખ્યપ્રધાન પદ પરથી રાજીનામાની જાહેરાત કરી શકે છે.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

શનિવારે સવારે અજીત પવારે અચાનક જ ભાજપની સાથે મળીને સરકાર બનાવી લીધી હતી. ત્યારથી લઈને અત્યાર સુધી NCPના વરિષ્ઠ નેતા અજીત પવારને મનાવવાના પ્રયત્નો ચાલી રહ્યા હતા. સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ તે પોતાની પાર્ટીમાં પરત ફરી શકે છે. NCPના આ નિવેદનો પછી રાજ્યમાં અજીત પવારને લઈ અટકળો તીવ્ર બની હતી.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">