AIADMK : VK શશિકલા 4 વર્ષ બાદ જેલમાંથી મુક્ત, Shashikala ભ્રષ્ટાચારના કેસમાં હતા અંદર

|

Jan 27, 2021 | 9:57 PM

AIADMK ભ્રષ્ટાચારના કેસમાં ચાર વર્ષની જેલની સજા ભોગવ્યા બાદ AIADMk ના ભૂતપૂર્વ નેતા V K Shashikala બુધવારે બહાર આવ્યા હતા.

AIADMK : VK શશિકલા 4 વર્ષ બાદ જેલમાંથી મુક્ત, Shashikala ભ્રષ્ટાચારના કેસમાં હતા અંદર

Follow us on

AIADMK ભ્રષ્ટાચારના કેસમાં ચાર વર્ષની જેલની સજા ભોગવ્યા બાદ AIADMk ના ભૂતપૂર્વ નેતા V K Shashikala બુધવારે બહાર આવ્યા હતા. મુખ્ય પ્રધાન જય જયલલિતાના સહયોગી, શશિકલા છેલ્લા ચાર વર્ષથી બેંગલુરુની પરપ્પણા જેલમાં હતા. જો કે, હાલમાં તે કોરોનાવાયરસની સારવાર માટે હોસ્પિટલમાં દાખલ છે.

V K Shashikala

જેલના એક કર્મચારીએ મીડિયાને જણાવ્યું હતું કે, આજે શશિકલાને છૂટા કરવામાં આવ્યા હતા અને છૂટવા માટેની તમામ કાર્યવાહી હોસ્પિટલમાં જ થઈ હતી. આપને જણાવી દઈએ કે 20 જાન્યુઆરીએ શશિકલા કોરોના પોઝિટિવ બન્યા હતા. તેને પહેલા બેંગ્લોરની બોરિંગ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, ત્યાંથી તેને વિક્ટોરિયા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.

તેમને ગંભીર શ્વાસની બિમારી હતી, જે કોવિડ -19 નું લક્ષણ છે. જો કે, તેણે ઝડપી એન્ટિજેન અને RTPCR TEST કરાવ્યા, જે નેગેટિવ આવ્યા હતા. જો કે, કોરોનાની શંકાને કારણે ગત સપ્તાહે ગુરુવારે ફરીથી કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો જેમાં VK Shashikala પોઝિટિવ આવ્યા હતા.

તમારા મગજને શાર્પ કરવાની 10 સરળ રીતો
132 કરોડ રૂપિયાનો માલિક છે અશ્વિન, ઘરની કિંમત જાણીને ચોંકી જશો
ડિનર પહેલાં અને ડિનર પછી દારૂ પીવામાં શું તફાવત છે, દરેકે જાણવું જોઈએ
પૂર્વ દિશામાં પગ રાખીને સૂવાથી શું થાય છે ?
ગુજરાતી સિંગર અરવિંદ વેગડાના ગીત વગર ખેલૈયાની નવરાત્રી અધુરી છે, જુઓ ફોટો
આ 5 લોકોના ઘરે ક્યારેય ન કરવુ જોઈએ ભોજન

 

Next Article