AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

લોકસભા ચૂંટણી માટે ભાજપનું સૌથી અનોખું ચૂંટણી પ્રચાર અભિયાન, ‘લગ્નોનું રાજનીતિકરણ’, હવે અમદાવાદના એક કપલે મોદીના પ્રચાર માટે છપાવી સૌથી અનોખી કંકોત્રી

જેમ જેમ લોકસભા ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમજ ચૂંટણી પ્રચારની અવનવી રીતો સામે આવી રહી છે. છેલ્લા થોડાં સમયથી જોવા મળી રહ્યું છે કે લોકસભા ચૂંટણી પહેલા જેમના લગ્ન હોય તેવા લોકો લગ્નની કંકોત્રીમાં નરેન્દ્ર મોદી માટે પ્રચાર કરી રહ્યાં છે. ગુજરાતમાં અગાઉ સુરતન એક દંપત્તીએ આવી કંકોત્રી છપાવી હતી. અને સુરત બાદ […]

લોકસભા ચૂંટણી માટે ભાજપનું સૌથી અનોખું ચૂંટણી પ્રચાર અભિયાન, 'લગ્નોનું રાજનીતિકરણ', હવે અમદાવાદના એક કપલે મોદીના પ્રચાર માટે છપાવી સૌથી અનોખી કંકોત્રી
| Updated on: Feb 08, 2019 | 6:51 AM
Share

જેમ જેમ લોકસભા ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમજ ચૂંટણી પ્રચારની અવનવી રીતો સામે આવી રહી છે. છેલ્લા થોડાં સમયથી જોવા મળી રહ્યું છે કે લોકસભા ચૂંટણી પહેલા જેમના લગ્ન હોય તેવા લોકો લગ્નની કંકોત્રીમાં નરેન્દ્ર મોદી માટે પ્રચાર કરી રહ્યાં છે.

ગુજરાતમાં અગાઉ સુરતન એક દંપત્તીએ આવી કંકોત્રી છપાવી હતી. અને સુરત બાદ હવે વારો આવ્યો છે અમદાવાદનો.

પોતાની દીકરીના લગ્નની કંકોત્રીમાં એક માતા-પિતાએ મહેમાનો પાસેથી ગિફ્ટના બદલે વડાપ્રધાન મોદીને વોટ આપવાની અપીલ કરી છે. આ અનોખી કંકોત્રીની હાલ શહેરમાં ઘણી ચર્ચા થઈ રહી છે.

ઉલ્લેખનીય છે કે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેઓ ઉત્તરાયણ મનાવવા અશ્વિન ચૌધરીના ઘરે ગયા હતા. આ અનોખી કંકોત્રી અશ્વિન ચૌધરીએ પોતાની દીકરીના લગ્ન માટે છપાવી છે.

આ પણ વાંચો: સુરતના એક કપલની કંકોત્રીમાં એવું તો શું ખાસ છે કે PM નરેન્દ્ર મોદીએ પણ કરી દીધા વખાણ, જુઓ VIDEO

અમદાવાદમાં ભાજપના શહેર મહામંત્રી અશ્વિન ચૌધરીની દીકરી પૂજાના લગ્ન 24 ફેબ્રુઆરી, 2019ના રોજ છે. લગ્નની કંકોત્રીમાં તેમણે લોકસભા 2019માં નરેન્દ્ર મોદીને વોટ આપવાની અપીલ કરી છે.

મહત્ત્વનું છે કે આ કંકોત્રી તેમણે વડાપ્રધાન મોદીને પણ મોકલ્યું છે. આ કંકોત્રી વિશે જાણી, જોઈ અને સાંભળીને લોકોની જે પ્રતિક્રિયા આવી રહી છે તે અંગે અશ્વિન ચૌધરીનું કહેવું છે,

“મોદી પ્રધાનમંત્રી બન્યા બાદ દેશનું માન-સન્માન અને ગૌરવ વધ્યું છે.”

લગ્નની કંકોત્રીઓમાં એક બાદ એક આવી રીતનો પ્રચાર જોઈને ખરેખર એમ થાય કે દર વખતની જેમ આ વખતે પણ ભાજપ ચૂંટણી પ્રચારની એક નવી રીત લઈને આવ્યું છે.

[yop_poll id=1198]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

શિક્ષણના ધામમાં વિદ્યાર્થીઓના હાથમાં પેન છે કે ચપ્પુ?
શિક્ષણના ધામમાં વિદ્યાર્થીઓના હાથમાં પેન છે કે ચપ્પુ?
ભાજપ MLA ફતેહસિંહ ચૌહાણે DJ મામલે વ્યક્ત કર્યો રોષ
ભાજપ MLA ફતેહસિંહ ચૌહાણે DJ મામલે વ્યક્ત કર્યો રોષ
હોર્મુઝ સ્ટ્રેટથી મુન્દ્રા પોર્ટ પર LPG ભરેલું ‘શિવાલિક’ જહાજ પહોંચ્યુ
હોર્મુઝ સ્ટ્રેટથી મુન્દ્રા પોર્ટ પર LPG ભરેલું ‘શિવાલિક’ જહાજ પહોંચ્યુ
નાના વેપારીઓ મુશ્કેલીમાં, મજબૂરીમાં અપનાવ્યો 'દેશી જુગાડ' - જુઓ Video
નાના વેપારીઓ મુશ્કેલીમાં, મજબૂરીમાં અપનાવ્યો 'દેશી જુગાડ' - જુઓ Video
રાજ્યના વાતાવરણમાં આવશે પલટો, બે દિવસ જામશે વરસાદી માહોલ
રાજ્યના વાતાવરણમાં આવશે પલટો, બે દિવસ જામશે વરસાદી માહોલ
નર્મદા પરિક્રમામાં પરિક્રમાવાસીઓની સલામતીને લઈને તંત્ર સામે ઉઠ્યા સવાલ
નર્મદા પરિક્રમામાં પરિક્રમાવાસીઓની સલામતીને લઈને તંત્ર સામે ઉઠ્યા સવાલ
બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણી સંદર્ભે હાઇકોર્ટનો ચુકાદો
બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણી સંદર્ભે હાઇકોર્ટનો ચુકાદો
કિંજલ રબારી પ્રેમ લગ્નને ભૂલી ઘરે પરત ફર્યાનો દાવો કર્યો
કિંજલ રબારી પ્રેમ લગ્નને ભૂલી ઘરે પરત ફર્યાનો દાવો કર્યો
રાજ્ય સરકારનો મોટો નિર્ણય,હોટલ-રેસ્ટોરન્ટને તાત્કાલિક મળશે PNG કનેક્શન
રાજ્ય સરકારનો મોટો નિર્ણય,હોટલ-રેસ્ટોરન્ટને તાત્કાલિક મળશે PNG કનેક્શન
ડબલ ગેસ કનેક્શન ધરાવતા સાવધાન! બુધવાર સુધી LPG સરેન્ડર ફરજિયાત
ડબલ ગેસ કનેક્શન ધરાવતા સાવધાન! બુધવાર સુધી LPG સરેન્ડર ફરજિયાત
g clip-path="url(#clip0_868_265)">