કલમ 370 પર કોંગ્રેસમાં પડી તિરાડ અને પક્ષના નેતાઓમાં વધ્યો અણબનાવ

કલમ 370 સંદર્ભે 2 ભાગમાં વહેંચાયેલ કોંગ્રેસ પાર્ટીના નેતાઓ વચ્ચે તકરાર થઈ છે. પક્ષના ઘણા દિગ્ગજ નેતાઓએ આર્ટિકલ 370 અંગેના વડાપ્રધાન મોદીના નિર્ણયની પ્રશંસા કરી હતી અને કોંગ્રેસના આ દિગ્ગજ નેતાઓની પાર્ટીની કથિત નીતિ માટે ટીકા કરી હતી જેમાં તેમને વિલન તરીકે વર્ણવતા હતા. રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો કલમ 370 […]

કલમ 370 પર કોંગ્રેસમાં પડી તિરાડ અને પક્ષના નેતાઓમાં વધ્યો અણબનાવ
Bhavesh Bhatti

|

Aug 28, 2019 | 12:04 PM

કલમ 370 સંદર્ભે 2 ભાગમાં વહેંચાયેલ કોંગ્રેસ પાર્ટીના નેતાઓ વચ્ચે તકરાર થઈ છે. પક્ષના ઘણા દિગ્ગજ નેતાઓએ આર્ટિકલ 370 અંગેના વડાપ્રધાન મોદીના નિર્ણયની પ્રશંસા કરી હતી અને કોંગ્રેસના આ દિગ્ગજ નેતાઓની પાર્ટીની કથિત નીતિ માટે ટીકા કરી હતી જેમાં તેમને વિલન તરીકે વર્ણવતા હતા.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

કલમ 370 પર ભાજપ સરકારના નિર્ણયને સમર્થન આપનારા જ્યોતિરાદિત્ય સિંધિયા, પાર્ટીના થિંક ટેંક શશી થરૂર, જયરામ રમેશ અને અભિષેક મનુ સિંઘવી જેવા દિગ્ગજ નેતાઓ શામેલ છે. જો કે, પાર્ટીના ઘણા નેતાઓ દ્વારા આ નેતાઓની આકરી ટીકા પણ કરવામાં આવી હતી. હવે પાર્ટીના ઘણા દિગ્ગજ નેતાઓ પાર્ટીના વિનાશ માટે તેમની જ પાર્ટીના આ નેતાઓને દોષી ઠેરવી રહ્યા છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

કોંગ્રેસના વરિષ્ઠ નેતા વીરપ્પા મોઈલીએ બુધવારે યુપીએ સરકારમાં પ્રધાન જયરામ રમેશ પર હુમલો કર્યો હતો. તેમણે કહ્યું કે, જયરામ રમેશ યુપીએ-2 સરકારમાં પોલિસી પેરાલિસિસ માટે જવાબદાર હતા. મોઈલીએ પીએમ મોદીની પ્રશંસા કરવા માટે શશી થરૂર પર પણ હુમલો કર્યો હતો. કોંગ્રેસના આ બંને વરિષ્ઠ નેતાઓના નિવેદનોની ટીકા કરતા પૂર્વ કેન્દ્રીય પ્રધાન મોઈલીએ કહ્યું હતું કે તેમની વિરુદ્ધ કડક પગલા લેવા જોઈએ. આ લોકો પાર્ટીમાં રહીને પાર્ટી અને તેની વિચારધારાને નુકસાન પહોંચાડી શકે નહીં.

આ પણ વાંચો: પાકિસ્તાનના ખાસ કમાન્ડો ભારત પર કરી રહ્યા છે હુમલાની તૈયારી!

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

[yop_poll id=”1″]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati