AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

મોદીના માસ્ક, ટી-શર્ટ બાદ ‘મોદી સાડી’, સુરતના ટેક્સટાઈલ માર્કેટનો આ VIDEO સોશિયલ મીડિયામાં હવે થયો વાયરલ

લોકસભા ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ ગુજરાત અને સમગ્ર દેશભરમાં મોદીને લગતી વસ્તુઓનો ક્રેઝ વધી રહ્યો છે. અત્યાર સુધી આપણે મોદી માસ્ક, મોદી ટોપી, ટી-શર્ટ અને ઘડિયાળ તો જોઈ જ ચૂક્યા છીએ પરંતુ હવે માર્કેટમાં આવી છે મોદી સાડી પણ. સુરતના એક વેપારી દ્વારા આ ખાસ મોદી સાડી તૈયાર કરવામાં આવી […]

મોદીના માસ્ક, ટી-શર્ટ બાદ 'મોદી સાડી', સુરતના ટેક્સટાઈલ માર્કેટનો આ VIDEO સોશિયલ મીડિયામાં હવે થયો વાયરલ
| Updated on: Feb 11, 2019 | 8:59 AM
Share

લોકસભા ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ ગુજરાત અને સમગ્ર દેશભરમાં મોદીને લગતી વસ્તુઓનો ક્રેઝ વધી રહ્યો છે. અત્યાર સુધી આપણે મોદી માસ્ક, મોદી ટોપી, ટી-શર્ટ અને ઘડિયાળ તો જોઈ જ ચૂક્યા છીએ પરંતુ હવે માર્કેટમાં આવી છે મોદી સાડી પણ.

સુરતના એક વેપારી દ્વારા આ ખાસ મોદી સાડી તૈયાર કરવામાં આવી છે. આ વીડિયો સોશિયલ મીડિયામાં ઘણો વાયરલ થયો છે.

TV9 Gujarati

જોકે તપાસ કરતા માલૂમ પડ્યું છે કે આ વીડિયો વર્ષ 2014નો છે. વેપારીએ ત્યારે આ સાડી બનાવી હતી. પરંતુ લોકસભા ચૂંટણી નજીક આવતા ફરીથી આ મોદી સાડીનો વીડિયો વાયરલ થયો છે.

જુઓ VIDEO:

https://dai.ly/x726zfh

મોદીને વોટ આપવાની અપીલ કરતી કંકોત્રીઓ અને બિલ બૂક પણ આપણે જોઈ જ ચૂક્યા છીએ. ત્યારે હવે આ વેપારીનો મોદીની સાડી બતાવતો, અને મોદીને મત આપવાની અપીલ કરતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

[yop_poll id=1306]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Follow Us
અખાત્રીજે અમદાવાદમાં સોના-ચાંદીની રેકોર્ડબ્રેક ખરીદી: શુભ મુહૂર્ત
અખાત્રીજે અમદાવાદમાં સોના-ચાંદીની રેકોર્ડબ્રેક ખરીદી: શુભ મુહૂર્ત
સુરતના યુવકે Lenskartની સંલગ્ન કંપની પર લગાવ્યો ધાર્મિક ભેદભાવનો આરોપ
સુરતના યુવકે Lenskartની સંલગ્ન કંપની પર લગાવ્યો ધાર્મિક ભેદભાવનો આરોપ
હત્યાની તપાસ માટે SIT રચવા પોલીસ વડાની મૃતકના પરિવારજનોને હૈયાધારણા
હત્યાની તપાસ માટે SIT રચવા પોલીસ વડાની મૃતકના પરિવારજનોને હૈયાધારણા
ગાંધીનગર સાયબર સેલે બીજી એક સાયબર ટોળકી ઝડપી
ગાંધીનગર સાયબર સેલે બીજી એક સાયબર ટોળકી ઝડપી
ધંધુકામાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ, પોલીસે મોડી રાત્રે કર્યું કોમ્બિંગ
ધંધુકામાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ, પોલીસે મોડી રાત્રે કર્યું કોમ્બિંગ
તમે આખો દિવસ ઊર્જાવાન રહેશો, નાણાકીય પરિસ્થિતિ ચોક્કસપણે સુધરશે
તમે આખો દિવસ ઊર્જાવાન રહેશો, નાણાકીય પરિસ્થિતિ ચોક્કસપણે સુધરશે
વડોદરા: ટિકિટ મળી ત્યારે જ ચંપલ પહેર્યા! કોકિલા પવારની અનોખી માનતા ફળી
વડોદરા: ટિકિટ મળી ત્યારે જ ચંપલ પહેર્યા! કોકિલા પવારની અનોખી માનતા ફળી
"5 વર્ષમાં શું વિકાસ કર્યો?" કહીને સ્થાનિકોએ ઉમેદવારોની બોલતી બંધ કરી
ઝાંઝમેર: દૂધમાં ભેળસેળ કરતી ડેરી પર SOGના દરોડા, 400 લીટર જથ્થો ઝડપાયો
ઝાંઝમેર: દૂધમાં ભેળસેળ કરતી ડેરી પર SOGના દરોડા, 400 લીટર જથ્થો ઝડપાયો
ડાંગ: ‘માં શબરીના સોગંદ, દુશ્મનોને એક પણ વોટ ન આપતા’ - હર્ષ સંઘવી
ડાંગ: ‘માં શબરીના સોગંદ, દુશ્મનોને એક પણ વોટ ન આપતા’ - હર્ષ સંઘવી
g clip-path="url(#clip0_868_265)">