રાજ્યમાં બે વર્ષમાં સરકારી હોસ્પિટલમાં 15,013 બાળકોના મોત! દરરોજ 20થી વધારે બાળકોના મોત

ગુજરાતને મેડિકલ હબ બનાવવાના મસમોટા દાવા થાય છે. રાજ્ય સરકાર મેડિકલ ટુરિઝમ વિકસાવવાના બણગા ફૂંકે છે, પરંતુ રાજ્યની સરકારી હોસ્પિટલમાં બાળકોના મૃત્યુના ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. ગુજરાત વિધાનસભા ગૃહમાં સરકારે સ્વીકાર્યું કે પાછલા બે વર્ષમાં સરકારી હોસ્પિટલમાં 15 હજારથી વધુ બાળકનાં મૃત્યુ નિપજ્યા છે. એટલે કે રાજ્યમાં દરરોજ સરેરાશ 20થી વધારે બાળકોના સરકારી હોસ્પિટલમાં […]

રાજ્યમાં બે વર્ષમાં સરકારી હોસ્પિટલમાં 15,013 બાળકોના મોત! દરરોજ 20થી વધારે બાળકોના મોત
Follow Us:
| Updated on: Mar 03, 2020 | 10:16 AM

ગુજરાતને મેડિકલ હબ બનાવવાના મસમોટા દાવા થાય છે. રાજ્ય સરકાર મેડિકલ ટુરિઝમ વિકસાવવાના બણગા ફૂંકે છે, પરંતુ રાજ્યની સરકારી હોસ્પિટલમાં બાળકોના મૃત્યુના ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. ગુજરાત વિધાનસભા ગૃહમાં સરકારે સ્વીકાર્યું કે પાછલા બે વર્ષમાં સરકારી હોસ્પિટલમાં 15 હજારથી વધુ બાળકનાં મૃત્યુ નિપજ્યા છે. એટલે કે રાજ્યમાં દરરોજ સરેરાશ 20થી વધારે બાળકોના સરકારી હોસ્પિટલમાં મૃત્યુ નિપજે છે. અમદાવાદની સરકારી હોસ્પિટલોમાં સૌથી વધારે 4,322 બાળકોના મોત થયા છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો: બનાસકાંઠા: ટિકટોક પર પ્રતિબંધ! ઠાકોર સેનાએ ટિકટોક સામે બાયો ચડાવી ટિકટોક પર લગાવ્યો પ્રતિબંધ

Latest News Updates

જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
ભરૂચમાં પોલીસકર્મીએ પોતાના પર ફાયરિંગ કરી આપઘાત કર્યો
ભરૂચમાં પોલીસકર્મીએ પોતાના પર ફાયરિંગ કરી આપઘાત કર્યો
g clip-path="url(#clip0_868_265)">