કમલમ ખાતે ભાજપની કોર કમિટીની બેઠક, પેટાચૂંટણી અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ કરાશે મંથન
રાજ્યમાં પેટાચૂંટણી અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાતની સાથે જ ભાજપમાં તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે. ગાંધીનગર કમલમ ખાતે આજે ભાજપની કોર કમિટીની બેઠક મળશે. બેઠકમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણી પણ સામેલ થશે. આ બેઠકમાં પેટાચૂંટણીમાં કેવી રીતે જીત મેળવવી તેને લઈને આગળની રણનીતિ ઘડવામાં આવશે. ત્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને પણ ભાજપ મંથન કરશે. પેટાચૂંટણી અને […]
રાજ્યમાં પેટાચૂંટણી અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાતની સાથે જ ભાજપમાં તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે. ગાંધીનગર કમલમ ખાતે આજે ભાજપની કોર કમિટીની બેઠક મળશે. બેઠકમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણી પણ સામેલ થશે. આ બેઠકમાં પેટાચૂંટણીમાં કેવી રીતે જીત મેળવવી તેને લઈને આગળની રણનીતિ ઘડવામાં આવશે. ત્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને પણ ભાજપ મંથન કરશે. પેટાચૂંટણી અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને નિરીક્ષકોની એક યાદી તૈયાર કરાશે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો