AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

3 દિકરીઓના ભવિષ્ય માટે પિતાએ દિવસ-રાત મહેનત કરી, પરંતુ દિકરીએ તો ઓલિમ્પિકમાં મેડલ જીતી દેશનું નામ રોશન કર્યું

આજે આપણે વાત કરીશું ઓલ્મપિકમાં મેડલ જીતી ચૂકેલી લવલીના બોરગોહેના પરિવાર વિશે. બોરગોહેનનો જન્મ 2 ઓક્ટોબર 1997ના રોજ થયો હતો અને તે આસામના ગોલાઘાટ જિલ્લાના બારામુખિયા ગામના છે. તેના માતાપિતા ટિકેન અને મામોની બોરગોહેન છે.

| Updated on: Jul 20, 2024 | 7:03 AM
Share
લગભગ દરેક રમતવીરનું સપનું હોય છે કે તે ઓલિમ્પિક ગેમ્સમાં ભાગ લે અને મેડલ જીતે. દરેક ખેલાડી આ સ્વપ્ન દ્વારા દેશને ગૌરવ અપાવવાનું  પણ હોય છે. આવી સ્થિતિમાં, ઘણા ખેલાડીઓ ઓલિમ્પિક સાથે જોડાયેલી યાદોને તાજી રાખવા અથવા તેના માટે ટેટૂ કરાવે છે. આવું જ ટેટુ લવલીનાએ પણ કરાવ્યું છે.

1 / 18
લવલીના બોરગોહેનના પરિવાર વિશે જાણો

લવલીના બોરગોહેનના પરિવાર વિશે જાણો

2 / 18
લવલીના બોરગોહેનએ ટોક્યો ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીત્યો ત્યારે કોઈએ વિચાર પણ નહિ કર્યો હોય કે, આસામના નાનકડા ગામમાંથી આવતી આ દિકરી દેશની મોટી ઈવેન્ટમાં નામ રોશન કરશે. આ જીત બાદ લવલીના બોક્સિંગની નવી સ્ટાર બની ગઈ હતી. તે અનેક છોકરીઓ માટે પ્રેરણા સ્ત્રોત બની ગઈ છે.

3 / 18
લવલીના બોરગોહેનનો જન્મ 2 ઓક્ટોબર 1997ના રોજ થયો હતો અને તે આસામના ગોલાઘાટ જિલ્લાના બારામુખિયા ગામના વતની છે. તેના માતાપિતા ટિકેન અને મામોની  બોરગોહેન છે.

4 / 18
પિતા પુત્રીના સપનાને  ટેકો આપવા માટે આર્થિક રીતે સંઘર્ષ કરી રહ્યા છે. લવલીના ત્રણ બહેનોમાં સૌથી નાની છે, તેની 2 જોડિયા બહેનો લિચા અને લિમાને કિકબોક્સિંગમાં જોયા પછી બોક્સિંગમાં રસ પડ્યો હતો.

5 / 18
સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ તેની હાઈસ્કૂલ બારપાથર ગર્લ્સ હાઈસ્કૂલમાં ટ્રાયલ યોજી હતી, જ્યાં  બોરગોહેન  ભાગ લીધો હતો. બોક્સિંગ શીખવા અને બોક્સિંગમાં શ્રેષ્ઠતા હાંસલ કરવા 2012 થી SAI STC ગુવાહાટી ખાતે જાણીતા કોચ પદુમ ચંદ્ર બોડો દ્વારા તેની નોંધ લેવામાં આવી હતી અને તેની પસંદગી કરવામાં આવી હતી.

6 / 18
2018માં નવી દિલ્હીમાં 1લી ઈન્ડિયા ઓપન ઈન્ટરનેશનલ બોક્સિંગ ટુર્નામેન્ટમાં ગોલ્ડ મેડલ અને ગુવાહાટીમાં 2જી ઈન્ડિયા ઓપન ઈન્ટરનેશનલ બોક્સિંગ ટુર્નામેન્ટમાં સિલ્વર મેડલ જીત્યો હતો.

7 / 18
લવલીના બોરગોહેની કારકિર્દીનો સૌથી મોટો બ્રેક ત્યારે આવ્યો જ્યારે તેણીને 2018 કોમનવેલ્થ ગેમ્સ વેલ્ટરવેઇટ બોક્સિંગ કેટેગરીમાં ભાગ લેવા માટે પસંદ કરવામાં આવી.

8 / 18
 જો કે, તે વિવાદનો વિષય બની હતી. જ્યારે તે જાણવા મળ્યું હતું કે તેની પસંદગી વિશે કોઈ સત્તાવાર સૂચના મળી નથી. કોમનવેલ્થ ગેમ્સમાં તે ક્વાર્ટર ફાઇનલમાં યુકેની સેન્ડી રાયન સામે હારી ગઈ હતી.

9 / 18
 2018માં આયોજિત આંતરરાષ્ટ્રીય બોક્સીંગ ચેમ્પિયનશીપ સફળ રહી હતી. જ્યાં તેમણે ગોલ્ડ મેડલ જીત્યો હતો. નવેમ્બર 2017માં વિયેતનામમાં એશિયન બોક્સિંગ ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ મેડલ અને જૂન 2017માં અસ્તાનામાં યોજાયેલા પ્રેસિડેન્ટ કપમાં બ્રોન્ઝ મેડલ પણ જીત્યો હતો.

10 / 18
બાદમાં તે જૂન 2018માં મંગોલિયામાં ઉલાનબાતર કપમાં સિલ્વર મેડલ અને સપ્ટેમ્બર 2018માં પોલેન્ડમાં 13મી ઈન્ટરનેશનલ સિલેશિયન ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.નવી દિલ્હીમાં યોજાયેલી AIBA મહિલા વિશ્વ બોક્સિંગ ચેમ્પિયનશીપમાં પ્રથમ વખત ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું, જ્યાં 23 નવેમ્બર 2018ના રોજ વેલ્ટરવેટ વર્ગમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.

11 / 18
માર્ચ 2020માં લવલીના બોર્ગોહેને 2020 એશિયા અને ઓસનિયા બોક્સિંગ ઓલિમ્પિક ક્વોલિફિકેશન ટૂર્નામેન્ટમાં ઉઝબેકિસ્તાનના માફતુનાખોન મેલિવા સામે 5-0 થી જીત મેળવીને  ઓલિમ્પિક માટે ક્વોલિફાય થનારી આસામની પ્રથમ સ્પોર્ટ્સવુમન બની હતી.

12 / 18
લવલીના બોરગોહેન ઓલિમ્પિકમાં રાજ્યનું પ્રતિનિધિત્વ કરનાર પ્રથમ મહિલા રમતવીર અને આસામની બીજી બોક્સર છે. લવલીના પહેલા કિક બોક્સિંગ કરતી હતી.

13 / 18
 ભારતની મહિલા બોક્સિંગ ટીમના મુખ્ય કોચ રાફેલ બર્ગેમેસ્કોએ એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું, "તે જીતવા માંગતી હતી. લોવલિના એક એવી છોકરી છે જે તેના પરિવાર સાથે, તેના ચાહકો સાથે ખૂબ જ જોડાયેલ છે. મેં તેને પ્રોત્સાહિત કરવાનો પ્રયાસ કર્યો. તેમણે બૂમો પાડીને કે આખું ભારત તેણીને જોઈ રહ્યું છે

14 / 18
સેમિફાઇનલમાં તે વિશ્વના નંબર 15 સામે હારી ગઈ હતી. લવલીના અનેક મેડલ પણ જીતી ચૂકી છે. જેમાં અર્જુન એવોર્ડ, ખેલ રતન એવોર્ડ વગેરે સામેલ છે.

15 / 18
2022માં આસામ સરકાર દ્વારા લવલીના બોરગોહેનને નાયબ પોલીસ અધિક્ષક તરીકે નિયુક્ત કરવામાં આવી હતી. મે 2022માં, તે ઇન્ટરનેશનલ બોક્સિંગ એસોસિએશન (એમેચ્યોર) એથ્લેટ્સ કમિટીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં અધ્યક્ષ અને  સભ્ય તરીકે ચૂંટાઈ આવી હતી.

16 / 18
ઓલિમ્પિકમાં ભાગ લેનાર ખેલાડીઓ માટે આ રમત ખુબ જ ખાસ હોય છે. તેનામાં ઓલિમ્પિક ટેટૂ કરાવવાનો પણ ક્રેઝ હોય છે, વિશ્વભરના ખેલાડીઓ શરીરના જુદા જુદા ભાગો પર ઓલિમ્પિક રમતોનું પ્રતીક કરતી રિંગ્સનું આ ટેટૂ કરાવે છે. લવલીનાએ પણ હાથ પર ઓલ્મિપિક ટેટુ કરાવ્યું છે.

17 / 18
હવે ભારતવાસીઓને આશા છે કે, લવલીના પેરિસ ઓલિમ્પિકમાં ભારતને મેડલ જીતાડે. તમને જણાવી દઈએ કે,લવલીના ઓલિમ્પિકમાં એક વખત મેડલ જીતી ચૂકી છે. (All photo : Lovlina Borgohain twiiter)

18 / 18
Follow Us
દૂધ મંડળીમાં 15,200 ની દૂધની ચોરીનો નિષ્ફળ પ્રયાસ

રાજકોટમાં રિલ્સ બનાવવાના ચક્કરમાં કાર પાણીમાં ફસાઇ, જુઓ Video

સુરત સિવિલ હોસ્પિટલમાં રેસિડેન્ટ ડોક્ટર આપઘાત કેસમાં 4 સિનિયર સસ્પેન્ડ

દુબઈના આ પબ્લિક ટોયલેટનો Video કેમ થઈ રહ્યો છે Viral?

4 સિસ્ટમ સક્રિય, આગામી દિવસોમાં મુશળધાર વરસાદની શક્યતા

નઘરોળ તંત્રના પાપે સ્થાનિકોએ સ્વખર્ચે બનાવવુ પડ્યુ ડાયવર્ઝન

શરીરના ગુપ્ત ભાગમાં સોનું છુપાવી અમદાવાદ આવ્યો, એરપોર્ટ ઝડપાયો...

ગુજરાત હાઈકોર્ટને મળશે નવા ન્યાયાધીશ
ગુજરાત હાઈકોર્ટને મળશે નવા ન્યાયાધીશ
નવસારીનો ‘વિકાસ’ પાણીમાં! ₹1,000 કરોડના કાર્યો ધોધમાર વરસાદમાં ધોવાયા

ગીરનાર પર્વતનો અદ્દભૂત નજારો આવ્યો સામે, રોપવે શરૂ થતા ઉમટ્યા પ્રવાસીઓ

g clip-path="url(#clip0_868_265)">