2 / 5
સ્ટોક એક્સચેન્જોને આપવામાં આવેલી માહિતીમાં કંપનીએ કહ્યું હતું કે 10 રૂપિયાની ફેસ વેલ્યુવાળા એક શેરને 5 ભાગમાં વહેંચવામાં આવશે. આ શેરના વિભાજન પછી કંપનીના શેરની ફેસ વેલ્યુ ઘટીને રૂ. 2 થઈ જશે. તમને જણાવી દઈએ કે, બોન્ડાડા એન્જિનિયરિંગ લિમિટેડે પહેલા જ કહ્યું હતું કે આ સ્ટોક સ્પ્લિટની રેકોર્ડ ડેટ 2 સપ્ટેમ્બર, 2024 નક્કી કરવામાં આવી છે.