Whatsappમાં ટાઈપ કર્યા વગર આ રીતે મોકલી શકાય છે મેસેજ, ટાઈપ કરવાની નહીં પડે જરુર

|

Feb 07, 2023 | 11:15 AM

1 / 7
શું તમારી સાથે ક્યારેય વોટ્સએપ પર એવું બન્યું છે કે તમે કોઈને મેસેજ કરવા ઈચ્છો છો, પરંતુ ટાઈપ કરવાનું મન થતું નથી. તો શું તમે જાણો છો કે ટાઈપ કર્યા વિના પણ માત્ર બોલીને જ મેસેજ મોકલી શકાય છે. તમને સાંભળવામાં પણ અજીબ લાગશે, પરંતુ જે લોકો આ ટ્રીક જાણે છે, તેઓ ટાઈપ કર્યા વગર સરળતાથી મેસેજ મોકલી શકે છે.

2 / 7
વોટ્સએપ પર ટાઈપીંગ કર્યા વગર પણ તમે મેસેજ મોકલી શકો છો , જેની માટે ફોલો કરવી પડશે આ ટ્રીક  whatsapp મેસેજીંગ માટે ઘણી પોપ્યુલર એપ છે. આમાં ઘણા બધા ફીચર્સ આપેલ હોય છે.

3 / 7
WhatsApp

WhatsApp

4 / 7
આ ટ્રિકમાં તમારે તમારા ફોનમાં વાયરસ આસિસ્ટન્ટ ફીચર યુઝ કરવો પડશે. સાથે જ તમારો ડિવાય એટલે કે ફોન ઓનલાઈન હોવો જોઈએ.

5 / 7
સૌથી પહેલા તો તમારે તમારા એન્ડ્રોઈડ ફોન પર ગુગલ આસિસ્ટેંટ અનેબલ કરવું પડશે. જેની માટે સેટિંગમાં જઈને આસિસ્ટન્ટ ઓન કરવાનું રહશે. જેને એક્ટિવેટ કર્યા પછી Hey Google ટાઈપ કરવાનું રહશે. જેનાથીએ ટ્રીગર થઈ જાય છે.

6 / 7
એ જ રીતે, જો તમે સતત ક્રોમનો ઉપયોગ કરો છો અને જો કોઈ ટેબ ઉતાવળમાં બંધ થઈ જાય તો. તેથી Ctrl + Shift + T દબાવો. આપમેળે બંધ થયેલ ટેબ પાછું ખોલવામાં આવશે.

7 / 7
એન્ડ્રોઈડ ફોન વારા માટે ગુગલ અનેક સુવિધા પુરી પાડી રહ્યું છે. પણ જો આ સુવિધા માટે તમારી પાસે એન્ડ્રોઈડ ફોન નથી ને તેના બદલે આઈફોન છે તો તમે તેમાં સિરીની મદદથી આ કામ કરી શકો છો જે ઘણુ જ સરળ છે.

Next Photo Gallery