દેશભરમાં લોહરીની ધામધૂમપૂર્વક ઉજવણી, ક્યાંક ડાન્સ કર્યો તો ક્યાંક મીઠાઈ વેચીને કરી ઉજવણી, જુઓ તસ્વીર

સમગ્ર દેશમાં લોહરીનો તહેવાર પૂરા ઉત્સાહ અને ઉમંગ સાથે મનાવવામાં આવે છે. દરેક વ્યક્તિને આ તહેવાર ગમે છે, જે ખુશીની ભેટ આપે છે. લોહરીનો પવિત્ર તહેવાર દર વર્ષે મકરસંક્રાંતિના એક દિવસ પહેલા ઉજવવામાં આવે છે.

| Edited By: | Updated on: Jan 14, 2022 | 7:56 AM
4 / 6
લોહરીનો અર્થ થાય છે લનો  અર્થે લાકડી, ઓ એટલે ઉપલે અને દી એટલે રેવાડી. એટલે કે ત્રણેય શબ્દોના અર્થોને જોડીને લોહરી શબ્દ બન્યો છે.( Symbolic image)

5 / 6
ભારતીય સેનાના જવાનો જમ્મુ અને કાશ્મીરના બારામુલા જિલ્લામાં નિયંત્રણ રેખા પર લોહરીની ઉજવણી કરી હતી.(File photo)

6 / 6
લોહરીને શિયાળા સુધી જવાની પ્રથા પણ ગણાય છે. આ તહેવાર પર નવા વસ્ત્રો અને ભોજન લેવાનું વિશેષ મહત્વ છે. હિમાચલ પ્રદેશના સીએમએ પણ લોહરીની ઉજવણી કરી હતી.(File photo)