Gujarati NewsPhoto galleryIndia Andaman Nikobar Port blair tribe people dont even wear clothes and dont allow people from other provinces around them Photos
ભારતની એક એવી જગ્યા જ્યાંના લોકો કપડાં પણ નથી પહેરતા અને અન્ય પ્રાંતના લોકોને તેમની આસપાસ ફરકવા સુદ્ધા દેતા નથી- Photos
ભારતમાં એક એવી જગ્યા આવેલી જ્યાંના લોકો આજે પણ પાષાણ યુગમાં જીવી રહ્યા છે અને આ લોકોને બહારની દુનિયા સાથે કંઈ લેવા દેવા જ નથી. જો અન્ય રાજ્યના લોકો તેમની સાથે દોસ્તી કરવાનો પ્રયાસ કરે કે તેમની પાસે જાય તો તેમને જાનથી હાથ ધોવાનો વારો આવે છે કારણ કે તેમની સિવાયના અન્ય લોકોને આ લોકો જાની દુશ્મન સમજે છે.