દાહોદ : પતંગડી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ, રૂ.103.60 લાખના ખર્ચે થયું નિર્માણ

|

Nov 06, 2023 | 10:12 PM

દાહોદના પતંગડી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના નવનિર્મિત મકાનનું લોકાર્પણ રાજ્ય કક્ષાના કૃષિ અને પંચાયત મંત્રી બચુ ખાબડના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. પંચાયત મંત્રી બચુ ખાબડે કહ્યું કે રાજ્યના તમામ નાગરિકો સુધી આરોગ્યની શ્રેષ્ઠ સુવિધાઓ પહોંચે એ માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે.

1 / 5
દાહોદના પતંગડી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના નવનિર્મિત મકાનનું લોકાર્પણ રાજ્ય કક્ષાના કૃષિ અને પંચાયત મંત્રી બચુ ખાબડના અધ્યક્ષ સ્થાને યોજાયો

2 / 5
પંચાયત મંત્રી બચુ ખાબડે કહ્યું કે રાજ્યના તમામ નાગરિકો સુધી આરોગ્યની શ્રેષ્ઠ સુવિધાઓ પહોંચે એ માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે

3 / 5
પતંગડી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર શરૂ થતાં પતંગડી આસપાસના ગામોના લોકોને આરોગ્યની પ્રાથમિક સુવિધા મળી રહેશે

4 / 5
આ પ્રસંગે દાહોદ સાંસદ જસવંતસિંહ ભાભોરે જણાવ્યું કે વિનામૂલ્યે સારવાર લેવા માટે દરેક વ્યક્તિએ આયુષ્યમાન કાર્ડ કઢાવી લેવું જોઈએ

5 / 5
આ પ્રસંગે મંત્રી બચુ ખાબડ અને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે બહેનોને ચણાની કીટ વિતરણ કરવામાં આવ્યું હતું

Next Photo Gallery