શું દરરોજ દાઢી કરવી નુકસાનકારક છે, જાણો મહિનામાં કેટલી વાર કરવી જોઈએ દાઢી ?
ઘણા લોકોને નિયમિતપણે દાઢી કરવાની આદત હોય છે. પરંતુ કેટલાક લોકોને દાઢી વધારવાનો શોખ હોય છે. કેટલાક લોકોને દાઢી રાખવામાં અસ્વસ્થતા અનુભવાય છે. તો પ્રશ્ન એ છે કે તમારે મહિનામાં કેટલી વાર દાઢી કરવી જોઈએ ? તેના વિશે આ લેખમાં જાણીશું.
1 / 5
ઘણા લોકોને નિયમિતપણે દાઢી કરવાની આદત હોય છે, પરંતુ કેટલાક લોકોને દાઢી વધારાવાનો શોખ હોય છે. કેટલાક લોકોને દાઢી રાખવામાં અસ્વસ્થતા અનુભવાય છે. તો પ્રશ્ન એ છે કે તમારે મહિનામાં કેટલી વાર દાઢી કરવી જોઈએ ?
2 / 5
મેડિકલ સાયન્સમાં એવો કોઈ નિયમ નથી કે પુરુષે મહિનામાં કેટલી વાર દાઢી કરવી જોઈએ. તે તમારી પસંદગી અને તમારી ત્વચા પર આધાર રાખે છે.
3 / 5
ત્વચારોગ વિશેષજ્ઞ કહે છે કે તમારે અઠવાડિયામાં એકવાર દાઢી કરવી જોઈએ. એવું કહેવાય છે કે મહિનામાં ચારથી પાંચ વાર દાઢી કરવી યોગ્ય છે.
4 / 5
સંવેદનશીલ ત્વચા ધરાવતા લોકોએ દરરોજ દાઢી ન કરવી જોઈએ. કારણ કે તેનાથી ત્વચાની સમસ્યાઓ થઈ શકે છે.
5 / 5
દરરોજ ચહેરા પર લેઝર ચલાવવાથી ત્વચાનો એક પડ દૂર થાય છે. તેથી ત્વચાની સમસ્યાઓ થઈ શકે છે. નોંધ - આ લેખ ફક્ત માહિતીના હેતુ માટે છે. વધુ માહિતી માટે તમારા ડોક્ટરની સલાહ લો. (Image - Freepik)