5 / 6
જો આપણે કંપનીના નાણાકીય પ્રદર્શન પર નજર કરીએ તો, નાણાકીય વર્ષ 2023-24માં કંપનીની આવક 738 કરોડ રૂપિયા રહી છે, જે ગયા વર્ષની સરખામણીમાં 116 ટકા વધુ છે. નાણાકીય વર્ષમાં કંપનીનો ચોખ્ખો નફો રૂ. 110.54 કરોડ હતો, જે અગાઉના નાણાકીય વર્ષ કરતાં 110 ટકા વધુ છે.