Elli AvrRam Hot Photoshoot: એલી અવરામ ગ્લેમરની બાબતે તમામ હસીનાઓને આપે છે સ્પર્ધા, જુઓ તસવીરો
ટેલિવિઝન એક્ટ્રેસ અને બિગ બોસની હોટ કન્ટેસ્ટન્ટ રહી ચૂકેલી એલી અવરામ (Elli AvrRam) પોતાની હોટનેસને કારણે સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે. એક્ટ્રેસની લેટેસ્ટ પોસ્ટ એ વાતની સાક્ષી છે કે તે ગ્લેમરથી ભરેલી એક્ટ્રેસ છે.
હાલમાં એલીએ તેના ઇન્સ્ટાગ્રામ પર એક ફોટોશૂટના ફોટો અપલોડ કર્યા છે જેમાં તેને સેક્સી પોઝ આપ્યા છે. જેણે બધાનું ધ્યાન ખેંચ્યું છે. તો જુઓ એલી અવરામનું વાયરલ ફોટોશૂટ.
સોશિયલ મીડિયા પર અવારનવાર પોતાની સુંદરતા બતાવતી એલીએ ઈન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો શેર કરી છે. તેનો આ સિઝલિંગ અવતાર ફેન્સને તેની તસવીરો જોવા માટે મજબૂર કરી રહ્યો છે. તેના ફોટા જોઈને દરેક ફેન્સ ફરી એકવાર તેના દિવાના બની ગયા છે.
લેટેસ્ટ તસવીરોમાં એલી અવરામ પ્રિન્ટેડ મોનોકિની પહેરીને લોકોને પોતાની તરફ આકર્ષિત કરી રહી છે અને ખાસ વાત એ છે કે તેની આ તસવીરોએ સોશિયલ મીડિયા પર એવી ધૂમ મચાવી રહી છે કે ફેન્સ તેની અદાઓના પ્રેમમાં પડી ગયા છે.
તસવીરોમાં તમે સ્પષ્ટ જોઈ શકો છો કે એલી અવરામ પ્રિન્ટેડ મોનોકિની સાથેનો મેકઅપ લુકમાં છે. તેની સુંદરતાને કોઈ મેકઅપની જરૂર નથી. તેનો નેચરલ લુક જ હંમેશા તેની સુંદરતાની વાત કરે છે.
એલી અવરામ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. આ ઉપરાંત તે ઘણીવાર તેની એક્ટિવિટી તેના ફેન્સ સાથે શેર કરે છે. એલીની આ વાયરલ તસવીરો ગોવાની છે જ્યાં મોનોકિની પહેરેલી એક્ટ્રેસ બીચ પર તેની ટ્રિપની મજા માણી રહી છે.