Gujarati NewsPhoto galleryDrink ghee with freshly boiled water in the morning you will get relief from many diseases know
Health Tips : સવારમાં નવશેકા પાણી સાથે પીવો ઘી, ચહેરાથી લઈ પેટ સુધીની અનેક બીમારીઓથી મળશે રાહત, જાણો
એક ગ્લાસ નવશેકું પાણી પીવાથી ઘણા સ્વાસ્થ્ય લાભ થાય છે. આનાથી શરીરમાં જમા થયેલા ઝેરી તત્વો બહાર આવે છે, શરીર હાઇડ્રેટ થાય છે, આંતરડા યોગ્ય રીતે સાફ થાય છે, તમને આ થોડું વિચિત્ર લાગશે, પરંતુ ઘી અને નવશેકું પાણીનું મિશ્રણ તમારા સ્વાસ્થ્યને અગણિત લાભ આપી શકે છે. ચાલો એક નજર કરીએ આ ફાયદાઓ પર...