AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

KBC 17 : 12.50 લાખના સવાલનો જવાબ ન આપી શક્યો ઈન્કમ ટેક્સ ઓફિસર, શું તમે જાણો છો સાચો જવાબ?

KBC 17ના બીજા એપિસોડમાં ઉત્તર પ્રદેશના બલિયાના ઈન્કમ ટેક્સ ઓફિસર આશુતોષ કુમાર પાંડે જોવા મળ્યો હતો. તેમણે 11 સવાલોનો સાચો જવાબ આપ્યો હતો. પરંતુ 12.50 લાખના સવાલનો જવાબ ન આપી શક્યો, જાણો શું છે સાચો જવાબ

KBC 17 : 12.50 લાખના સવાલનો જવાબ ન આપી શક્યો ઈન્કમ ટેક્સ ઓફિસર, શું તમે જાણો છો સાચો જવાબ?
| Updated on: Aug 13, 2025 | 12:11 PM
Share

કૌન બનેગા કરોડપતિ 17 સોની ટીવી પર 11 ઓગસ્ટ 2025ના રોજ શરુ થયો છે. બોલિવુડના મહાનાયક અમિતાભ બચ્ચને ફરી એક વખત હોસ્ટિંગની ખુરશી સંભાળી છે. શોના પહેલા એપિસોડને ચાહકોનો ખુબ પ્રેમ મળ્યો છે. બીજા એપિસોડમાં ઉત્તરપ્રદેશના બલિયાના એક સ્પર્ધકે એન્ટ્રી કરી હતી અને રમત રમી હતી. પરંતુ તે માર્ક ઝુકરબર્ગ અને સર્ગેઈ બ્રિન પર આધારિત 12.50 લાખ રુપિયાના સવાલનો જવાબ આપ્યો શક્યો ન હતો. તો ચાલો જાણીએ આ સવાલ શું હતો.

શું તમે KBCના 12.50 લાખના સવાલનો જવાબ જાણો છો?

કેબીસી 17ના બીજા એપિસોડમાં ઉત્તરપ્રદેશના બલિયામાંથી ડિપ્યુટી કમિશ્રર ઓફ ઈન્કમ ટેકસ આશુતોષ કુમાર પાંડે શાનદાર પ્રદર્શન કર્યું હતુ અને 11 સવાલના જવાબ આપવામાં સફર રહ્યો હતો પરંતુ તે 12માં સવાલનો જવાબ આપી શક્યો નહી. જે 12.50 લાખ રુપિયાનો હતો. તો શું તમે જાણો છો આ સવાલનો જવાબ શું છે?

KBC : સવાલ

તમને જણાવી દઈએ કે, માર્ક ઝુકરબર્ગ અને સેર્ગેઈ બ્રિન જેવા દિગ્ગજો દ્વારા સ્થાપિત કયા પુરસ્કારને ‘ઓસ્કર ઓફ સાયન્સ’ કહેવામાં આવે છે?

વિકલ્પ

A એડિસન પુરસ્કાર

B બ્રેકથ્રુ પુરસ્કાર

C મિલેનિયમ પુરસ્કાર

D યુરેકા પુરસ્કાર

સવાલ સાંભળી આશુતોષ કુમાર પાંડે જવાબ વિશે વિચારવા લાગ્યા હતા. તેની પાસે રમવા માટે લાઈફલાઈન ન હતી. આ માટે તેને એક જોખમ લીધઉં અને વિકલ્પ સી પસંદ કર્યો હતો. આ જવાબ ખોટો હતો. અમિતાભ બચ્ચને સાચો જવાબ બતાવ્યો જે બી બ્રેકથ્રુ પુરસ્કાર હતો.12.50 લાખ રુપિયાના સવાલ હાર્યા બાદ આશુતોષ કુમાર પાંડે 5 લાખ રુપિયા પર આવી ગયો હતો. અને 5 લાખ તેના ઘરે લઈ ગયો હતો.

KBC 17 વિશે જાણો

કૌન બનેગા કરોડપતિ 17ની જો આપણે વાત કરીએ તો આ શો 3 જુલાઈ 2025ના રોજ 25 વર્ષ પૂર્ણ કર્યા છે. આ સીઝનમાં સ્પર્ધકોને 7 કરોડ રુપિયા જીતવા માટે 16 સવાલ સુધી રમવાનું રહેશે.KBC 17 દર સોમવારથી શુક્રવાર રાત્રે 9 વાગ્યે પ્રસારિત થાય છે. બિગ બીએ પહેલા એપિસોડમાં જ કહ્યું હતું કે, આ સિઝનમાં રમતના નિયમોમાં કેટલાક ફેરફારો કરવામાં આવ્યા છે.

Amitabh Bachchan Family Tree: અભિનેતાના પિતાએ કર્યા હતા 2 લગ્ન, અમિતાભ બચ્ચનનો ભાઈ લાઈમ લાઈટથી રહે છે દુર અહી ક્લિક કરો

Follow Us
જુનાગઢમાં બિસમાર રસ્તાને કારણે દર્દીએ રસ્તા પર લેવી પડી સારવાર
જુનાગઢમાં બિસમાર રસ્તાને કારણે દર્દીએ રસ્તા પર લેવી પડી સારવાર
આજે તમારા માટે થોડો સમય કાઢો, તમારું સ્વાસ્થ્ય સંપૂર્ણ સ્વસ્થ રહેશે
આજે તમારા માટે થોડો સમય કાઢો, તમારું સ્વાસ્થ્ય સંપૂર્ણ સ્વસ્થ રહેશે
AMCનો આદેશ: હોટલોએ પનીર 'મિલ્ક' છે કે 'એનાલોગ' તે ફરજિયાત જણાવવું પડશે
AMCનો આદેશ: હોટલોએ પનીર 'મિલ્ક' છે કે 'એનાલોગ' તે ફરજિયાત જણાવવું પડશે
AI પર લગામ: ગુજરાત હાઈકોર્ટનો ઐતિહાસિક નિર્ણય
AI પર લગામ: ગુજરાત હાઈકોર્ટનો ઐતિહાસિક નિર્ણય
સુરતની હોટલોમાં LPG ની અછત, રસોઈ માટે કોલસો એકમાત્ર સહારો
સુરતની હોટલોમાં LPG ની અછત, રસોઈ માટે કોલસો એકમાત્ર સહારો
ગુજરાતના તાપી જિલ્લામાં આવી સૌપ્રથમ પુગનૂર જાતિની ગાય
ગુજરાતના તાપી જિલ્લામાં આવી સૌપ્રથમ પુગનૂર જાતિની ગાય
દાદરા નગર હવેલીમાં 'મોટો વિસ્ફોટ', ગોડાઉનમાં બ્લાસ્ટથી 4ના મોત
દાદરા નગર હવેલીમાં 'મોટો વિસ્ફોટ', ગોડાઉનમાં બ્લાસ્ટથી 4ના મોત
મહાનગરપાલિકાની ચૂંટણીને લઇને કાઉન્ટ ડાઉન શરૂ
મહાનગરપાલિકાની ચૂંટણીને લઇને કાઉન્ટ ડાઉન શરૂ
રણમાં બરફનો વરસાદ! જેસલમેર-બિકાનેરમાં પડ્યા કરા
રણમાં બરફનો વરસાદ! જેસલમેર-બિકાનેરમાં પડ્યા કરા
કાર્યક્ષમતા ખૂબ અસરકારક સાબિત થશે, બચત કરવાનું વધુને વધુ મુશ્કેલ બનશે
કાર્યક્ષમતા ખૂબ અસરકારક સાબિત થશે, બચત કરવાનું વધુને વધુ મુશ્કેલ બનશે
g clip-path="url(#clip0_868_265)">