Nancy Nayak |
Jan 10, 2024 | 8:25 PM
ઈન્ડસ્ટ્રી પર ઘણા દાયકાઓથી રાજ કરી રહેલી રવીના ટંડન 49 વર્ષની થઈ ગઈ છે, પરંતુ તેમ છતાં તે સુંદરતા અને ગ્લેમરની બાબતમાં આજની એક્ટ્રેસને ટક્કર આપે છે. એક્ટ્રેસ તેના અંદાજથી ફેન્સને દિવાના બનાવે છે. (Image - Instagram)
આ તસવીરોમાં રવીના ટંડન અલગ અલગ પોઝ આપતી જોવા મળી છે. (Image - Instagram)
રવીના ટંડને ઈયરિંગ્સ, રિંગ્સ અને હાઈ-હીલ્સ સાથે તેના એલિગેન્ટ લુકને કમ્પલીટ કર્યો છે. (Image - Instagram)
ગ્લોસી-ન્યૂડ મેકઅપ સાથે મેચ કરીને રવીના ટંડને તેના વાળ એક બનમાં બાંધ્યા છે. (Image - Instagram)
એક્ટ્રેસ બોલ્ડ મેકઅપ સાથે રેડ લિપસ્ટિક કૈરી કરી છે. (Image - Instagram)