Nancy Nayak |
Dec 13, 2023 | 8:18 PM
ફોટામાં મૌની રોયનો ગ્લેમરસ અવતાર જોવા જેવો છે અને તે ખૂબ જ સુંદર લાગી રહી છે. (Image: Instagram)
આ તસવીરોમાં મૌની રોય બ્લેક એન્ડ વ્હાઈટ ઓફ શોલ્ડર મિની ડ્રેસમાં ખૂબ જ સુંદર લાગી રહી છે, જેમાં ડ્રામેટિક સ્લીવ્સ છે. (Image: Instagram)
મૌની રોયે આ તસવીરો કોઈપણ કેપ્શન વિના અને માત્ર ઈમોજી સાથે શેર કરી છે. (Image: Instagram)
તેના લાખો ફેન્સ મૌની રોયની આ તસવીરો પર ક્યૂટ, સ્ટનિંગ, સો હોટ, વાહ, એલિગન્ટ, પ્રીટી, ગોર્જિયસ અને હોટી જેવા કોમેન્ટ કરતા જોવા મળે છે. (Image: Instagram)
મૌની રોય ઘણા ટીવી શો, રિયાલિટી શો, મ્યુઝિક વીડિયો, આઈટમ સોંગ અને ફિલ્મોમાં જોવા મળી છે. (Image: Instagram)