લંડનમાં વેકેશન એન્જોય કરતી જોવા મળી અવનીત કૌર, એક્ટ્રેસે શેર કર્યા ક્યૂટ ફોટા
'ટીકુ વેડ્સ શેરુ' એક્ટ્રેસ અવનીત કૌરે પોતાના કેટલાક ક્યૂટ ફોટા ફેન્સ સાથે ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યા છે. આ તસવીરોમાં અવનીત કૌર ખૂબ જ સુંદર લાગી રહી છે. તમને જણાવી દઈએ કે આજના સમયમાં તે સોશિયલ મીડિયા સેન્સેશન બની ગઈ છે.