એક ફિલ્મ માટે કરોડો રુપિયા ચાર્જ કરતી આલિયા ભટ્ટ ક્યા ફોનનો કરે છે ઉપયોગ ?

|

Jan 06, 2024 | 11:11 PM

આલિયા ભટ્ટ બોલિવૂડની ટોપ અભિનેત્રીઓમાંથી એક છે. આલિયા ભટ્ટની લોકપ્રિયતા એટલી વધારે છે કે તેનો એક ફોટો પોસ્ટ થતાની સાથે જ વાયરલ થઈ જાય છે. હાલમાં આલિયા ભટ્ટના વેકેશનના ફોટોસ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. આ ફોટોમાં તેની મિરર સેલ્ફીને લગતા છે.

1 / 5
બોલિવૂડની ક્યૂટેસ્ટ અભિનેત્રી આલિયા ભટ્ટ હાલમાં ન્યૂયર ઈવનિંગ પર પરિવાર સાથે વેકેશન એન્જોય કરતી જોવા મળી હતી.

2 / 5
ફિલ્મો માટે કરોડો રુપિયા ચાર્જ કરતી આલિયા ભટ્ટના હાથમાં આઈફોન 15 પ્રો મેક્સ જોવા મળ્યો હતો.

3 / 5
આલિયા ભટ્ટ 517 કરોડની નેટવર્થ ધરાવે છે. તે એક ફિલ્મ માટે 15 કરોડ રુપિયા ચાર્જ કરે છે.

4 / 5
 એપલે વર્ષ 2023માં ચાર નવા આઈફોન લોન્ચ કર્યા હતા. આઈફોન 15 પ્રો મેક્સની કિંમત 1,59,999થી શરુ થાય છે.

5 / 5
iPhone 15 Proના બંને મોડલને A17 Bionic ચિપસેટ સાથે રજૂ કરવામાં આવ્યા છે અને જૂના સાયલન્ટ બટનને હટાવીને નવું એક્શન બટન આપવામાં આવ્યું છે.

Published On - 11:11 pm, Sat, 6 January 24

Next Photo Gallery