100 કરોડનો આલીશાન બંગલો: હૈદરાબાદમાં અલ્લુ અર્જુનનું ઘર કોઈ સપનાના મહેલથી ઓછું નથી. રિપોર્ટ અનુસાર, તેમના સપનાના ઘરની કિંમત લગભગ 100 કરોડ હોવાનું કહેવાય છે. અલ્લુના આ આલીશાન ઘરમાં સ્વિમિંગ પૂલ, જિમ, હોમ થિયેટર, સુંદર બગીચો અને બાળકો માટે રમવા માટે અલગ જગ્યા છે. અલ્લુ અર્જુન તેના માતા-પિતા, પત્ની સ્નેહા, પુત્રી આરાહા અને પુત્ર અયાન સાથે ઘરે રહે છે. ( ફોટો ક્રેડિટ- ગુગલ )