કેન્દ્રીય બજેટમાં કયા દસ્તાવેજોનો સમાવેશ થાય છે?- નાણા બિલ,મેક્રો-ઇકોનોમિક ફ્રેમવર્ક સ્ટેટમેન્ટ, વાર્ષિક નાણાકીય નિવેદન, મિડ ટર્મ ફિસ્કલ પોલિસી કમ ફિસ્કલ પોલિસી સ્ટ્રેટેજી સ્ટેટમેન્ટ, ખર્ચ પ્રોફાઇલ, નાણાં વિધેયકની જોગવાઈઓ સમજાવતું મેમોરેન્ડમ, એક નજરમાં બજેટ, અનુદાનની માંગણી, બજેટની જાહેરાતોનો અમલ, FRBM એક્ટ હેઠળ જરૂરી નાણાકીય નીતિઓની વિગતો બજેટની મુખ્ય લાક્ષણિકતાઓ- ખર્ચ બજેટ, રસીદ બજેટ, આઉટપુટ-આઉટકમ મોનિટરિંગ ફ્રેમવર્ક