3 / 7
આ રિચાર્જ પ્લાનમાં, તમને દરરોજ 2 GB હાઇ સ્પીડ ડેટા આપવામાં આવશે, આ પ્લાન અમર્યાદિત ફ્રી કૉલિંગ અને દરરોજ 100 SMSની સુવિધા સાથે આવે છે. આ BSNL પ્લાનમાં ડેટા ઉપરાંત કોલિંગ અને SMS, Zing Music, BSNL Tunes, WOW એન્ટરટેઈનમેન્ટ અને ગેમિંગ લાભો ઉપલબ્ધ છે. કિંમતની વાત કરીએ તો 997 રુપિયાનો આ પ્લાન છે.