આ છે Bajaj Pulsarનું સૌથી સસ્તું મોડલ, 60 કિમી સુધીની આપે છે માઇલેજ

|

Jan 12, 2025 | 4:16 PM

બજાજ પલ્સરનું નામ તો તમે બધાએ સાંભળ્યું જ હશે, પરંતુ પલ્સર લાઇનઅપનું સૌથી સસ્તું મોડલ કયું છે, તે બહુ ઓછા લોકો જાણતા હશે, ત્યારે આ લેખમાં આજે અમે તમને જણાવીશું કે, બજાજ પલ્સરનું સૌથી સસ્તું મોડલ કયું છે, તેની કિંમત શું છે અને તે કેટલી માઇલેજ આપે છે ?

1 / 6
બજાજ પલ્સરનો કોઈ પરિચય આપવાની જરૂર નથી, તે એક એવું નામ બની ગયું છે જેને દરેક લોકો જાણે છે. પણ શું તમે જાણો છો કે બજાજ પલ્સરનું સૌથી સસ્તું મોડેલ કયું છે ?

2 / 6
પલ્સરનું નામ તો બધાએ સાંભળ્યું હશે પણ બજાજ પલ્સરનું સૌથી સસ્તું મોડલ કયું છે અને પલ્સરના સૌથી સસ્તા મોડલને ખરીદવા માટે તમારે કેટલા પૈસા ખર્ચવા પડશે તેના વિશે આ લેખમાં જાણીશું.

3 / 6
બજાજ ઓટોના પલ્સર લાઇનઅપમાં સૌથી સસ્તું મોડેલ બજાજ પલ્સર N125 છે. કંપનીની સત્તાવાર વેબસાઇટ અનુસાર, બજાજ પલ્સરના આ મોડેલની કિંમત 96,704 રૂપિયા (એક્સ-શોરૂમ) થી શરૂ થાય છે.

4 / 6
બજાજ ઓટોની આ ફેમસ બાઇક એક લિટર પેટ્રોલમાં 60 કિલોમીટર સુધીની માઇલેજ આપે છે. આ મોટરસાઇકલમાં કંપનીએ 124.59 cc એન્જિન આપ્યું છે જે 12 PS પાવર અને 11 Nm ટોર્ક જનરેટ કરે છે.

5 / 6
આ બાઇકમાં બ્લૂટૂથ સપોર્ટ સાથે ડિજિટલ કન્સોલ છે જેના પર તમને કોલ એલર્ટ અને મેસેજ એલર્ટ જેવા ફીચર્સ મળશે. આ ઉપરાંત, ફોન ચાર્જ કરવા માટે USB ચાર્જિંગ પોર્ટ પણ આપવામાં આવ્યો છે.

6 / 6
1 લાખ રૂપિયાથી ઓછી કિંમત ધરાવતી બજાજ કંપનીની આ બાઇક TVS Raider 125 અને Hero Xtreme 125R જેવી મોટરસાઇકલ સાથે સ્પર્ધા કરે છે. (Image - Bajaj)

Next Photo Gallery