વડોદરાના સરિતા રેલવે ફાટક પાસે ટ્રાફિકજામ, રેલવે વિભાગ દ્વારા એકાએક કામગીરી શરૂ થતા વાહનચાલકો અટવાયા

કયારેક રેલવે ફાટક પાસે અચાનક શરૂ થતી કામગીરીને કારણે વાહનચાલકો અટવાઇ પડે છે. આવો જ કંઇક ઘાટ સર્જાયો હતો વડોદરાના સરિતા રેલવે ફાટક પાસે. અહીં, રેલવે વિભાગ દ્વારા સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી બ્રોડગેજ લાઇનની કામગીરી શરૂ કરાઇ છે. રેલવે વિભાગ દ્વારા અચાનક આરંભાયેલી કામગીરીને પગલે વડોદરાના સરિતા રેલવે ફાટક પાસે અનેક વાહનચાલકો અટવાઇ પડયા હતા. […]

વડોદરાના સરિતા રેલવે ફાટક પાસે ટ્રાફિકજામ, રેલવે વિભાગ દ્વારા એકાએક કામગીરી શરૂ થતા વાહનચાલકો અટવાયા
Follow Us:
Utpal Patel
| Edited By: | Updated on: Sep 27, 2020 | 1:40 PM

કયારેક રેલવે ફાટક પાસે અચાનક શરૂ થતી કામગીરીને કારણે વાહનચાલકો અટવાઇ પડે છે. આવો જ કંઇક ઘાટ સર્જાયો હતો વડોદરાના સરિતા રેલવે ફાટક પાસે. અહીં, રેલવે વિભાગ દ્વારા સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી બ્રોડગેજ લાઇનની કામગીરી શરૂ કરાઇ છે. રેલવે વિભાગ દ્વારા અચાનક આરંભાયેલી કામગીરીને પગલે વડોદરાના સરિતા રેલવે ફાટક પાસે અનેક વાહનચાલકો અટવાઇ પડયા હતા. આ ફાટક ડભોઇ અને વડોદરા માર્ગ પર આવેલું છે.

Latest News Updates

કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ

ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો

વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ

ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી

PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ

કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ

વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત

હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ

સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી

સી આર પાટીલે જલાલપોર અને નવસારીના 22 ગામોમાં ઝંઝાવાતી પ્રચાર શરૂ કર્યો

g clip-path="url(#clip0_868_265)">