AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Two Line Love Shayari: પ્રેમ પર કેટલીક જબરદસ્ત શાયરીનો કાવ્યસંગ્રહ વાંચો ગુજરાતીમાં

આ પોસ્ટમાં અમે કેટલીક જબરદસ્ત Two line પ્રેમભરી શાયરી લઈને આવ્યા છીએ, મિત્રો, દરેક વ્યક્તિના જીવનમાં થોડુ રોમાન્સ જરુરી છે બીઝી લાઈફમાંથી થોડો ટાઈમ કાઢી તમારી પ્રેમિકા કે પ્રેમીને આ શાયરી શેર કરો અને તમારા પ્રેમનો ઈઝહાર કરો.

Two Line Love Shayari: પ્રેમ પર કેટલીક જબરદસ્ત શાયરીનો કાવ્યસંગ્રહ વાંચો ગુજરાતીમાં
Two Line Love Shayari
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 22, 2023 | 10:00 PM
Share

પ્રેમ પર કેટલાક બહેતરીન ગઝલોની શાયરી જે તમને જીવનમાં પ્રેમની રીતભાત પણ શીખવી શકે છે અને જીદાઈનો તકલીફ પણ. ત્યારે આજના આ લેખમાં પ્રેમ પર બે લાઈનની જબરદસ્ત શાયરી લઈને આવ્યા છે. આ પહેલા પણ અમે કેટલીક પ્રેમભરી શાયરીઓનો વિશેષ સંગ્રહ આપની સાથે સેર કર્યો છે. ત્યારે આજના આ લેખમાં કેટલીક મજેદાર પ્રેમભરી શાયરી સુંદર કાવ્યસંગ્રહ છે જેમાં દરેક રંગ, પ્રેમની દરેક લાગણીને વ્યક્ત કરતી કેટલીક શાયરી એકત્રિત કરવામાં આવ્યા છે.

  1. ઉજાલે અપની યાદો કે હમારે સાથ રહને દો ન જોને કિસ ગલી મેં જિદંગી કી શામ હો જાયે.
  2. ઉસકી યાદ આઈ હૈ સાંસો જરા આહિસ્તા ચલો ધડકનો સે ભી ઈબાદત મેં ખલલ પડતા હૈ
  3. ઈશ્કને ગાલિબ નિકમ્મા કર દિયા વર્ના હમ ભી આદમી થે કામ કે
  4. મોહબ્બત મેં નહીં હૈ ફર્ક જીને ઔર મરને કા ઉસી કો દેખ કર જીતે હૈ જિસ કાફિર પે દમ નિકલે
  5. અચ્છા ખાસા બૈઠે બૈઠે ગુમ હો જાતા હૂં અબ મૈં અક્સર મૈં નહી રહતા તુમ હો જાતા હૂં
  6. વો તો ખુશ-બૂ હૈ હવાઓં મેં બિખર જાયેગા મસઅલા ફૂલ કા હૈ, ફૂલ કિધર જાયેગા
  7. કરુંગા ક્યા જો મોહબ્બતમેં હો ગયા નાકામ મુજે તો ઔર કોઈ કામ ભી નહીં આતા
  8. ઈશ્ક પર જોર નહીં યે તો આતિશ ગાલિબ કિ લગાયે ન લગે ઔર બુજાયે ન બુજે
  9. આરજૂ હૈ કિ તૂ યહાં આયે ઔર ફિર ઉમ્ર ભર ન જાયે કહીં
  10. ક્યા કહૂં તુમસે મૈં કિ ક્યા હૈ ઈશ્ક જાન કા રોગ હૈ બલા હૈ ઈશ્ક

આ પણ વાંચો: Heart Touching Love Shayari : પ્રેમની કેટલીક અદ્ભૂત શાયરી જે વાંચો ગુજરાતીમાં

Follow Us
આજનું રાશિફળ: આજે ક્યાંથી મળશે પૈસા અને ક્યાં મળશે ખુશી?
આજનું રાશિફળ: આજે ક્યાંથી મળશે પૈસા અને ક્યાં મળશે ખુશી?
Trending Video: યુવકે બનાવી 6 પૈડાંવાળી અનોખી બાઇક
Trending Video: યુવકે બનાવી 6 પૈડાંવાળી અનોખી બાઇક
વડોદરા ખરીફ પાક સંકટ પર સંકટ, ખેડૂતોએ કેનાલમાંથી પાણી છોડવાની કરી માંગ
વડોદરા ખરીફ પાક સંકટ પર સંકટ, ખેડૂતોએ કેનાલમાંથી પાણી છોડવાની કરી માંગ
ભૂમાફિયાઓ અને ગેરકાયદે બાંધકામો સામે તંત્રની 'લાલ આંખ'
ભૂમાફિયાઓ અને ગેરકાયદે બાંધકામો સામે તંત્રની 'લાલ આંખ'
ગુજરાત વિધાનસભામાં ભાડા વિધેયક 2026 રજૂ - જુઓ Video
ગુજરાત વિધાનસભામાં ભાડા વિધેયક 2026 રજૂ - જુઓ Video
કીર્તિદાન ગઢવીના નોરતા નગરી ગરબામાં ₹10 કરોડની ઉચાપત, 4 સામે ફરિયાદ
કીર્તિદાન ગઢવીના નોરતા નગરી ગરબામાં ₹10 કરોડની ઉચાપત, 4 સામે ફરિયાદ
કચ્છના કંડલામાં કોલસા ભરેલું જહાજ એન્કર સાથે અથડાયું
કચ્છના કંડલામાં કોલસા ભરેલું જહાજ એન્કર સાથે અથડાયું
દરેક વોર્ડમાં શ્વાનની ‘ટેરિટરી’ નક્કી કરવા હાઈકોર્ટનો AMCને નિર્દેશ
દરેક વોર્ડમાં શ્વાનની ‘ટેરિટરી’ નક્કી કરવા હાઈકોર્ટનો AMCને નિર્દેશ
ફક્ત એક જ મેસેજ આપ્યો ને AI એ ટ્રેન ટિકિટ બુક કરી દીધી
ફક્ત એક જ મેસેજ આપ્યો ને AI એ ટ્રેન ટિકિટ બુક કરી દીધી
વરસાદ ખેંચાતા જામનગર જિલ્લાના ડેમોના દેખાયા તળિયા, પાણીની તંગીની ભીતિ
વરસાદ ખેંચાતા જામનગર જિલ્લાના ડેમોના દેખાયા તળિયા, પાણીની તંગીની ભીતિ
g clip-path="url(#clip0_868_265)">