AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Romantic Shayari: બેસ્ટ રોમેન્ટિક શાયરી દ્વારા ખુલીને કહો તમારા દિલની વાત, તમારુ પાર્ટનર ખુશ થઈ જશે

બેસ્ટ રોમેન્ટિક શાયરી જે તમે તમારા પાર્ટનર પ્રેમી, કે પ્રેમિકાને સંભળાવી તમે તેમનુ દિલ જીતી શકો છો.

Romantic Shayari: બેસ્ટ રોમેન્ટિક શાયરી દ્વારા ખુલીને કહો તમારા દિલની વાત, તમારુ પાર્ટનર ખુશ થઈ જશે
Romantic Shayari
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 27, 2023 | 9:30 PM
Share

કહેવાય છે કે લોકો ઘણીવાર પ્રેમમાં શાયર બની જાય છે, પ્રેમએ દુનિયાનો સૌથી સુંદર અહેસાસ છે. ત્યારે આ અહેસાસમાં જ લોકો પ્રેમના બે ચાર સારા બોલ બોલતા તો શિખી જ જાય. ત્યારે તમે પણ તમારા પાર્ટનરને કે પ્રેમિકાને રોમેન્ટિક અંદાજમાં તમારી ફિલિંગ્સને શેર કરતા ખચકાતા હોય તો શાયરી તમારી લાગણીઓને વ્યક્ત કરવાનો સરળ રસ્તો છે જેના દ્વારા તમે તમે તમારા પાર્ટનર પ્રેમી, કે પછી પ્રેમિકાને આ શાયરી સંભળાવી તેમનુ દિલ જીતી શકો છો તેમજ રોમેન્ટિક મૂળ પણ બનાવી શકો છો.

આ પણ વાંચો:મરીઝ ની શાયરી: લોકોના દિલો પર રાજ કરનાર મરીઝની ફેમસ શાયરી અને ગઝલ, જુઓ

Romantic Shayari: (રોમેન્ટિક શાયરી)

  • ઇસ સે ઝ્યાદા તુઝે ઔર કિતના કરીબ લાઉં મેં, કી તુઝે દિલ મેં રખ કર ભી મેરા દિલ નહી ભરતા.
  • કર કુછ મેરા ભી ઇલાજ એ હકીમ-એ-ઇશ્ક, જિસ રાત ચાંદ પુરા હો, સોયા નહીં જાતા.
  • દિલ મેં છુપી યાદો સે સવારું તુઝે, તુ દેખે તો અપની આંખો મેં ઉતારુ તુઝે, તેરે નામ કો લબો પે ઐસે સજાયા હૈ, સો ભી જાઉં તો ખ્વાબો મેં પુકારુ તુઝે.
  • મેરે પ્યાર કી પહેચાન તુ હી તો હૈ, મેરે જીને કા અરમાન તુ હી તો હૈ, કૈસે બયાન કરે આલમ ઇસ દિલ કા, મેરી આશિકી મેરી જાન તુ હી તો હૈ.
  • દિલ કી ધડકન ઔર મેરી સદા હૈ તુ, મેરી પહેલી ઔર આખરી વફા હૈ તુ, ચાહા હૈ તુઝે ચાહત સે ભી બઢ કર, મેરી ચાહત ઔર ચાહત કી ઇન્તેહા હૈ તુ.
  • જબસે તુમ્હારે નામ કી મિસરી હોઠ લગાઈ હૈ, મીઠા સા ગમ હૈ ઔર મીઠીસી તન્હાઈ હૈ
  • વક્ત કટતા ભી નહીં વક્ત રુકતા ભી નહીં, દિલ હૈ સજદેમેં મગર ઈશ્ક જુકતા ભી નહીં
  • સુરમે સે લિખે તેરે વાદે, આંખો કી જબાની આતી હૈં મેરે રુમાલોં પે લબ તેરે, બાંધકે નિશાની જાતે હૈં
  • નહીં પસંદ મોહબ્બત મેં મિલાવટ મુઝકો, અગર વો મેરા હૈ તો ખ્વાબ ભી બસ મેરે દેખે.

આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
g clip-path="url(#clip0_868_265)">