Sad Shayari : હાર્ટ ટચિંગ દર્દભરી શાયરી જે ઓછા શબ્દોમાં તમારી લાગણી વ્યક્ત કરી શકે છે, આજની બેસ્ટ શાયરી

કેટલીકવાર એવી ક્ષણ ચોક્કસપણે આપણા બધાના જીવનમાં આવે છે જ્યારે આપણે ખૂબ જ દુઃખદ સમયમાંથી પસાર થઈએ છીએ. ત્યારે આ શાયરી તમારા કામ આવી શકે છે.

Sad Shayari : હાર્ટ ટચિંગ દર્દભરી શાયરી જે ઓછા શબ્દોમાં તમારી લાગણી વ્યક્ત કરી શકે છે, આજની બેસ્ટ શાયરી
Sad Shayari
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 23, 2023 | 5:49 PM

તમારી આંતરિક લાગણીઓને વ્યક્ત કરવા માટે શાયરી એક ઉત્તમ માધ્યમ છે. ત્યારે કેટલીકવાર એવી ક્ષણ ચોક્કસપણે આપણા બધાના જીવનમાં આવે છે જ્યારે આપણે ખૂબ જ દુઃખદ સમયમાંથી પસાર થઈએ છીએ. ક્યારેક કોઈનાથી અલગ થવાનું દુ:ખ, ક્યારેક કંઈક ગુમાવવાનું દુ:ખ, ક્યારેક કોઈને યાદ કરવાનું દુ:ખ, આપણે હંમેશા એક યા બીજા દુ:ખનો સામનો કરતા હોઈએ છીએ. ત્યારે કેટલીક એવી શાયરી જે તમારી લાગણીને ઓછા શબ્દોમાં સમજાવી શકે છે.

તો આજે અમે કેટલીક હાર્ટ ટચિંગ સેડ શાયરીનું સુંદર કલેક્શન લઈને આવ્યા છીએ. અહીં તમે પ્રખ્યાત સેડ શાયરી જોઈ શકો છો અને તેને તમારા સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર પણ શેર કરી શકો છો.

આ પણ વાંચો:Love Shayari In Gujarai: તમારા પ્રેમને ઈઝહાર કરો આ શાયરી સંભળાવીને અને જીતી લો તમારા પાર્ટનરનું દિલ!

Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ
મોર કેટલા દિવસમાં જન્મે છે? જાણીને ચોંકી જશો
આ એક્ટ્રેસ માટે સલમાન ખાનની સલાહ સાબિત થઈ ફાયદાકારક, જાણો કારણ
BSNLનો 3 મહિનાનો સૌથી સસ્તો પ્લાન ! રોજ મળશે 3GB ડેટા, કિંમત માત્ર આટલી
  1. મહોબ્બત હાર કે જીના બહુત મુશ્કેલ હોતા હૈ ઉસે બસ ઈતના બતા દેના ભરમ તોડા નહીં કરતે
  2. મત પૂછો કિ વો ઈંસાન કિતના સંગદિલ નિકલા જિસે ગલતી સે ખુશિયોં કા મસીહા સમજ બૈઠા
  3. હમેં તો ખૈર કોઈ દૂસરા અચ્છા નહીં લગતા ઉન્હે ખુદ ભી કોઈ અપને સિવા અચ્છા નહીં લગતા
  4. ઉસ એક ચેહરેમેં આબાદ થે કઈ ચેહરે ઉસ એક શખ્સ મેં કિસ કિસ કો દેખતા થા મૈં
  5. જિંદગી ગુજર રહી હૈ ઈમ્તિહાનોં કે દૌર સે, એક જખ્મ ભરતા નહીં ઔર દૂસરા આને કી જિદ્ કરતા હૈ
  6. આંખોમેં આ જાતે હૈં આંસૂ , ફિર ભી લબો પે હસી રખની પડતી હૈ, યે મહોબ્બત ભી ક્યા ચીજ હૈ યારો, જિસ સે કરતે હૈ ઉસીસે છુપાની પડતી હૈ
  7. જિંદગી સે શિકવા નહીં કિ ઉસને ગમકા આદી બના દિયા ગિલા તો ઉનસે હૈ જિન્હોનેં રોશની કી ઉમ્મીદ દિખા કે દિયા હી બુઝા દિયા
  8. જિંદગી કા હર જખ્મ ઉસકી મહેરબાની હૈ મેરી જિંદગી એક અધૂરી કહાની હૈ મિટા દેતા હૂં મૈં સીને સે હર દર્દ લેકિન યે દર્દ ઉસકી આખરી નિશાની હૈ
  9. મુજે ભી સિખા દો ભૂલ જાને કા હુનર મૈં થક ગયા હૂં હર લમ્હા હર સાંસ તુમ્હે યાદ કરતે કરતે
  10. જિંદગી કી તલાશ મેં મૌત કી રાહ ચલતે ગયે સમજ આયા જબ તક તબ તક તન્હાઈયો મેં ડૂબતા ચલે ગયે

g clip-path="url(#clip0_868_265)">